ઇશ્વરને આધીન કરીને થઇ જવાનું હળવાફૂલ

ઇશ્વરને આધીન કરીને થઇ જવાનું હળવાફૂલ

ઘણી વાતોનો કોઇ ઇલાજ જડ્યો જડતો નથી. પછી એ વાતો સંબંધની હોય, સ્વભાવની હોય, આદતની હોય કે બીજી કોઇક હોય. એવી વાતો માટે માથું પછાડવાથી છેવટે શું થાય, તો પોતાને જ પીડા થાય
નવું વરસ એટલે નવી આશાઓ, નવો ઉત્સાહ

નવું વરસ એટલે નવી આશાઓ, નવો ઉત્સાહ

નવું વરસ આવી ગયું. છેલ્લાં બે દિવસ લોકોએ એકમેકને ઢગલાબંધ શુભેચ્છાઓ આપી. સૌ જાણે હંગામી ધોરણે બધી તકલીફો ભૂલી ગયા. નવો દિવસ ગમે અને પેલી ઉજવણીનો ઉત્સાહ જેનામાં છલકતો જ રહે એ સૌથી સુખી છે
ન્યુ યરની પાર્ટી, રંગરેલિયાં, મોજમસ્તી માટે આખી દુનિયામાં પ્રખ્યાત અને કુખ્યાત થાઈલેન્ડનો ટાપુ

ન્યુ યરની પાર્ટી, રંગરેલિયાં, મોજમસ્તી માટે આખી દુનિયામાં પ્રખ્યાત અને કુખ્યાત થાઈલેન્ડનો ટાપુ

ન્યુ યર વખતે પાર્ટી, રંગરેલિયાં અને મોજમસ્તીના મોરચે આખી દુનિયામાં નામ કાઢ્યું છે. વળી આ નામ બદનામ પણ ખાસ્સું. એ જગ્યા છે થાઈલેન્ડમાં આવેલું બીચનું નગર, કો ફા-ન્ગન અથવા કો ફાન્ગન
પિક્ચર અભી બાકી હૈ દોસ્ત!

પિક્ચર અભી બાકી હૈ દોસ્ત!

સુખની, સંતોષની રાબનો સ્વાદ માણવો છે? તો ખરાબ સમયને સહન કરી નાખો. એનાથીયે આગળ કહીએ તો એન્જોય કરી નાખો. ક્યોં કિ હર એક અપ્સ એન્ડ ડાઉન્સ ઈમ્પોર્ટન્ટ હોતા હૈ
સારો વહેવાર દિવસમાં એકવાર થવો જોઈએ

સારો વહેવાર દિવસમાં એકવાર થવો જોઈએ

કોઈક સગાના ઘરે જઈએ, પાડોશી સાથે મૃદુ-સ્નેહભર્યો વહેવાર કરીએ તો શું થાય? એ પાડોશી પોતાના કોઈક સગાને ત્યાં, કોઈક પ્રસંગમાં, એ વહેવાર યાદ કરશે. વહેવાર કરનારનાં વખાણ કરશે
શરીર માટે જિમ, મન માટે વાચનઃ ડૉ. ભાવના ત્રિવેદી

શરીર માટે જિમ, મન માટે વાચનઃ ડૉ. ભાવના ત્રિવેદી

ડૉ. ભાવના ત્રિવેદીને વ્યવસાયે પણ વાચનમાં પળોટ્યાં, ‘આ બધી ડિગ્રી માટે ખૂબ વાચવું પડે. તેથી પણ વાચવાનો શોખ ઉત્તરોત્તર વિકસતો ગયો. હું તો સૌને કહીશ કે શરીરને કસાયેલું રાખવા જેમ જિમ કામ કરે તેમ વાચન કામ કરે મગજને કસાયેલું રાખવા માટે’
બારીઓ ઉઘાડી હોય તો ધૂળ તો ઊડતી ઘરમાં આવે જ

બારીઓ ઉઘાડી હોય તો ધૂળ તો ઊડતી ઘરમાં આવે જ

- કલ્પના જોશી બે જુદાં જુદાં ઘરની વાત છે. બેઉ ઘરમાં એક જ દિવસે નવું રેફ્રિજરેટર વસાવવામાં આવ્યું. એક જ સરખું. દસ-બાર મહિના પછીની વાત. એક ઘરમાં રેફ્રિજરેટર આજે પણ એટલું જ નવું લાગતું હતું જેવું ખરીદયું ત્યારે હતું. ઘરના લોકો પોતાની વસ્તુની કેવી કાળજી લેતા હશે તેનો ખ્યાલ એના...
પેટમાં ગડબડ છે, લોહી ચોખ્ખું કરવાની જરૂર છે

પેટમાં ગડબડ છે, લોહી ચોખ્ખું કરવાની જરૂર છે

જેવું રૂપ બગડે, અણગમતું થાય તો શરીરનાં આંતરિક સત્યો બહાર આવવા માંડે. ત્યારે છેક ખબર પડે કે આ સૌંદર્ય પાછળ તો એવાં એવાં પરિબળ નિમિત્ત છે જેની ભાગ્યે જ પરવા કરવામાં આવે છે
શાંતિની નજીક, આનંદની સીમા

શાંતિની નજીક, આનંદની સીમા

મુંબઈ-પુણે વચ્ચેના નાનકડા ગામ અને શાંત વાતાવરણમાં પાંગરતા વિશ્વ જેવા પિકનિક સ્પોટ નામે દૂરશેટ વિશે ઘણાએ સાંભળ્યું ન હોય. આ એવું સ્થળ છે જ્યાં ટિપિકલ ટૂરિસ્ટોનાં ટોળેટોળાં ઊમટતાં નથી
બાથરૂમ સિંગર છે બેસ્ટ!

બાથરૂમ સિંગર છે બેસ્ટ!

સીધી-સરળ વાત છે. જે કામ હૈયાથી થાય છે, તેના પર દુનિયા ઓવારી જાય છે. એ કામ થવું જોઈએ પૂરી પ્યોરિટી સાથે. પારકા સૂચન, મંતવ્ય કે રિએકશનના કરપ્શન વિના
એક ધક્કો શારીરિક અને એક લાગણીનો

એક ધક્કો શારીરિક અને એક લાગણીનો

બાળકને કશુંક લઇ આપ્યા પછી તેના ચહેરાનો આનંદ જોઇને જે સુખ તમે પામશો તે આનાથી પણ વિશિષ્ટ હશે.’ પેલા અક્કડ પ્રવાસીની આંખો પહોળી થઇ ગઇ. આજુબાજુના સૌ પણ વિચારતા થઇ ગયા
નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે

નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે

નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે. જ્યાં સુધી એને બદલો નહીં ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી શકતા નથી. - અજ્ઞાત
શાંતિ તો અકબંધ રહેવી જ જોઈએ

શાંતિ તો અકબંધ રહેવી જ જોઈએ

કોઈ સમજવા જ તૈયાર નહીં કે વસ્તુઓ નશ્વર હોય છે અને ઘરની શાંતિ ઈશ્વર હોય છે. તૂટ્યાફૂટ્યા વિનાયે ઘરની અનેક ચીજો કાળક્રમે ફેંકવામાં કે બદલવામાં આવે છે
જગતને પોતાની દમનશક્તિથી વશમાં કરવા મક્કમ

જગતને પોતાની દમનશક્તિથી વશમાં કરવા મક્કમ

પંચમહાભૂતમાંથી મળેલી ચીજોથી જો માનવી આટલી પ્રગતિ કરી શકે છે તો એનાથી જ બનેલા આપણે કેમ ના કરી શકીએ. અશક્ય એક જ ચીજ છે અને એ છે નિષ્ફળતા, સમજી ગયા?
લોકો ક્યારેક મનને પણ સાફસૂથરું કરે છે ખરા?

લોકો ક્યારેક મનને પણ સાફસૂથરું કરે છે ખરા?

-કલ્પના જોશી રોજ સવારે સ્નાન કરીને ચોખ્ખાચટ રહેતા લોકો ક્યારેક મનને પણ સાફસૂથરું કરે છે ખરા? તનને લાગતો કચરો બાહ્ય હોય છે પણ મનને વળગતો ગંદવાડ આંતરિક હોય છે. મનની સાફસફાઈ ના થાય તો શું થાય ધીમે ધીમે એના પર કેટલીયે ગંદકીઓનાં જાળાં ચડી જાય. બાલ્યાવસ્થામાં આવું નથી થતું. બાળકો...
હું પણ નવલકથાનું પાત્રઃ રીટાબહેન દોશી

હું પણ નવલકથાનું પાત્રઃ રીટાબહેન દોશી

રીડિંગ રૂમ સંજય વિ. શાહ Published in Mumbai Samachar, Asia’s oldest newspaper on Tuesday 20 December 2011 ‘‘દીકરી ઘરનું અજવાળું છે અને તેનાં લગ્ન થઈ જવાથી એ ભૂતકાળ થઈ જતી નથી,’’ તેવી લાગણીશીલ ભાવનાને કાંદિવલીનાં રીટાબહેન અક્ષરશઃ જીવે છે, અક્ષરશઃ એટલા માટે કે ભૂપત વડોદરિયાનું લોકપ્રિય પુસ્તક ‘દીકરી વહાલનો દરિયો’...
જાતજાતનાં ભજિયાં પાંઉની જ્યાફત

જાતજાતનાં ભજિયાં પાંઉની જ્યાફત

મુલુંડ પશ્ચિમના કાલિદાસ હોલની સામે શિવ વડા પાંઉ નામનો સ્ટોલ છે. જાણીતા માણસ કહેશે, ‘આ તો કાયમનું છે. આ સ્ટોલ પર વડા પાંઉ જ નહીં, સમોસાં, દાળ વડા અને ખાસ તો ભજિયાંની મસ્ત વરાઈટનો સ્વાદ જ અલગ છે
સૌનો યોગ આવી જાય છે

સૌનો યોગ આવી જાય છે

જે વધુ પ્રયત્ન કરે છે, વધુ માણસો અને શક્યતાઓ ફંફોસે છે તેમના સુયોગ થવાની શક્યતા પણ વધી જાય છે. કબૂલ છે કે નથી થવાનું એ નહીં જ થાય પણ જે થઈ શકે છે તેના માટે પોતાના તરફથી પ્રયત્ન કરવામાં આપત્તિ ક્યાં છે
મડગાંવની મજા માણો તો જાણો

મડગાંવની મજા માણો તો જાણો

પાર્ટી, ચોખ્ખા બીચ, ગામઠી બજારો અને મોડર્ન સગવડો એકસાથે આપતું માર્ગાવ ક્રિસમસ માણવાનો શ્રેષ્ઠ પર્યાય છે. જોકે જે શહેરના આભૂષણની જેમ આ બીચ શોભે છે તેવા મડગાંવનો મહત્તમ ઉપયોગ ગોવાના એન્ટ્રી પૉઈન્ટ તરીકે જ થાય છે
ખરેખર સંજોગ ઝુકાવે ખરા?

ખરેખર સંજોગ ઝુકાવે ખરા?

સૌને એમ જ છે કે જેને સંજોગ ફેવરેબલ મળે એની દશા ફળેફૂલે છે. સાવ ખોટું છે. જે તપે છે તે ઝગમગે છે. ભીની ધરતીનેય તડકો ધગાવે પછી દાણો મળે છે. પાનખર વૃક્ષોની વલે કરે પછી જ વસંત મહોરે છે
અહમ્ હોય તેના માટે જીવન આફતરૂપ બની શકે

અહમ્ હોય તેના માટે જીવન આફતરૂપ બની શકે

બીજી બધી આવડતો હોવા છતાં અહમ્ હોય તો આખું જીવન નિરર્થક થઈ જાય છે. પોતાના હોય તેઓ પણ તરછોડીને જતા રહે છે અને પારકા હોય તેઓ પાસે આવતા ડરે છે
દવા અને દુવા બેઉમાંથી દુવા વધુ અસરકારક છે

દવા અને દુવા બેઉમાંથી દુવા વધુ અસરકારક છે

લાગણી દેખાડવા કે રાખવા માટે પૈસાની જરૂર પડતી નથી. જરૂર પડે છે કોઈકનું દુઃખ સમજી શકે તેવા મનની. સાચી લાગણી ભલભલા કઠોર હૃદયના માનવીને પીગળાવી શકે છે
એકવાર પ્રયત્ન કરી જુઓ

એકવાર પ્રયત્ન કરી જુઓ

દરેક મોટા કાર્યની શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડે. જીવનથી નારાજ હોઈએ તો એને બદલવા માટે પણ નાની તો નાની પણ શરૂઆત કરવી પડે. રાતોરાત બધું બદલાઈ જશે તેવી આશા રાખ્યા વિના
જેને જલદી થાક લાગી જાય

જેને જલદી થાક લાગી જાય

એવા કોઈ એકાદ માણસને સૌ ઓળખતા જ હોય છે જેને જલદી થાક લાગી જાય. સવારે ટ્રેન પકડીને નોકરીએ પહોંચે ત્યાં થાકે. ઘરે બે મહેમાન આવ્યા અને વધારાનું રાંધવું પડ્યું તો થાકે
જ્ઞાનની આંખોમાં વાચનનું અંજનઃ રાજ પાટીલ

જ્ઞાનની આંખોમાં વાચનનું અંજનઃ રાજ પાટીલ

ગુજરાતી, મરાઠી રંગભૂમિ પર લેખક તરીકે સક્રિય રાજ પાટીલના શબ્દોમાં કહીએ તો, ક્યારેક એવું થાય કે કોઈક મનગમતું પુસ્તક વાચવાનું માનસિક પ્રયોજન થઈ જાય પણ એને બાજુએ મૂકીને વાચવું કાંઈક બીજું જ પડે
સરસ તૈયાર થયા છો હોં આ કપડાં તમને ખૂબ શોભે છે

સરસ તૈયાર થયા છો હોં આ કપડાં તમને ખૂબ શોભે છે

લગ્નપ્રસંગમાં ઘણા મહેમાન હતા. તેમાંના એક જણ ખૂબ સરસ તૈયાર થઈને આવ્યા હતા. ઘણાનું ધ્યાન તેમના તરફ ખેંચાતું હતું. થોડાક જણ મળતાવડા હતા, કહો કે કોઈકની સારી બાબત વિશે ખુશીથી પોતાની લાગણી વ્યક્ત કરી શકતા હતા
એકના સો કરવાની લાલચ

એકના સો કરવાની લાલચ

છાશવારે ક્યાંક વાંચવા મળે છે કે ફલાણી ચીટ ફંડ કંપની લોકોને કરોડોનો ચૂનો ચોપડી ગઈ. ઝટપટ એકના સો કરવાની લાલચમાંથી લોકો છૂટતા નથી. તેનો ગેરલાભ લેવા માટે ગણતરીબાજો કાયમ તૈયાર જ હોય છે
હૈયાને હિલ્લોળે હેરિટેજ સિટીઃ ક્વિટો

હૈયાને હિલ્લોળે હેરિટેજ સિટીઃ ક્વિટો

સક્રિય જ્વાળામુખી વચ્ચે ધમધમતું ટેકરીઓ અને પર્વતમાળા વચ્ચે વસેલું ક્વિટો કોઈનેય મોહમાં જકડી લે ઓફ્ફબીટ એક્સપ્રેસ – કલ્પના જોશી મુંબઈનો દાદાભાઈ નવરોજી રોડ વર્લ્ડ હેરિટેજ રોડ કહેવાય છે. ઐતિહાસિક ઈમારતો અને આયોજનબદ્ધ રીતે બંધાયેલાં સ્થાપત્યો આ માર્ગને ખૂબસૂરત અને ગૌરવપૂર્ણ બનાવે છે. પણ એ જાણો છો ખરા કે આપણે આવો...
ચોટલી બાંધી ચાલી પડો

ચોટલી બાંધી ચાલી પડો

દુનિયામાં ત્રણ ટાઈપના માણસ હોય છે- સફળ, નિષ્ફળ અને ડફર. સફળ માણસો ચર્ચા કરતા નથી, એક્શન લે છે. નિષ્ફળ માણસો એક્શન લીધા કરે છે, પણ આયોજન કરતા નથી
આજની દુનિયામાં રૂપિયા વિના કાંઈ થતું નથી

આજની દુનિયામાં રૂપિયા વિના કાંઈ થતું નથી

ઘણાને રાત પડ્યે વિચાર આવતા હોય છે કે આજે હું કેટલા રૂપિયા કમાયો? બહુ ઓછાને એવા વિચાર આવતા હોય છે કે આજે સમાજ માટે શું કર્યું, પરિવારને કેટલો રાજી કર્યો
મનમાં ચટપટી થાય તો..

મનમાં ચટપટી થાય તો..

તાવનો વાયરો છે એની આ અસર. ચિંતા કરવાને કોઈ કારણ નથી. અઠવાડિયું દવાનો કોર્સ કરો. તબિયત બરાબર થઈ જશે, એમ કહીને ડોક્ટરે શું ખાવું અને શું ના ખાવું એની ટિપ્સ પણ આપી દીધી.
દુનિયા દુંદાળા દેવની

દુનિયા દુંદાળા દેવની

ટિટવાલાના મહાગણપતિનું એક નામ વિવાહવિનાયક છે. લગ્નોત્સુક યુવક કે યુવતીએ મનગમતા પાત્ર સાથે લગ્ન કરવાની ઈચ્છા ટિટવાલા ગણપતિ સામે વ્યક્ત કરી, સાચી શ્રદ્ધા સાથે કરી, તો એની ઈચ્છા પૂરી થાય છે.
કોઇને કહેતા નહીં

કોઇને કહેતા નહીં

નહીં કહેતા કહેનાર જેવો સૌને કહેવા થનગનતો બીજો કોઇ નહીં. વાતાવાતમાં બોલી પડે, ભૈ માણસ છે, એ કબૂલ. પણ જરૂર નથી ત્યાં સુધી મૂંગો પડ્યો રહે તે ઇન્ટેલિજન્ટ માણસ છે
વીણીવીણીને જે હંકારે રાખતા શીખે, એને હરખ માણતા કોણ રોકે

વીણીવીણીને જે હંકારે રાખતા શીખે, એને હરખ માણતા કોણ રોકે

સારી બાબત પર જેનું મન રોકાતું નથી તેવા દુઃસાહસી માણસોથી ખદબદે છે આ દુનિયા. સારાની થઈને, ચારેકોર દેખાતું સુખ વીણીવીણીને જે હંકારે રાખતા શીખે, એને હરખ માણતા કોણ રોકે
જીવન એક નદી જેવું છે. તેમાં એક પછી એક ટર્ન આવતા જ રહેવાના

જીવન એક નદી જેવું છે. તેમાં એક પછી એક ટર્ન આવતા જ રહેવાના

આપણે તો આગળ જોવાનું, આવતી દરેક ઘટનાનો ઓચ્છવ કરવાનો અને રિટર્ન કશું આવતું નથી એ ધ્યાનમાં રાખવાનું. લો, ફરી એકાદ ટર્ન આજે તૈયાર જ છે તમને સરપ્રાઈઝ દેવા, રેડી છોને?
રાણાવાવ કહે છે આવઃ આતિશ કાપડિયા

રાણાવાવ કહે છે આવઃ આતિશ કાપડિયા

મારું ગામ રાણાવાવ. પોરબંદરથી પંદર-વીસ મિનિટના રસ્તે આવે. આજ સુધી ફક્ત એક જ વખત હું ગામમાં ગયો છું, પણ એની સ્મૃતિઓ મારા માનસપટ પર અમીટપણે અંકાયેલી છે.- આતિશ કાપડિયા
પુસ્તકો પ્રેરણા-માનવતાનો મહાસ્રોતઃ સુલેમાન કાસમાની

પુસ્તકો પ્રેરણા-માનવતાનો મહાસ્રોતઃ સુલેમાન કાસમાની

જીવનમાં અનેકવાર નાની-મોટી સમસ્યાનું નિવારણ મને કુર્રાન-એ-શરીફ કાઢી આપે છે.’’ શા માટે નહીં, જે ગ્રંથ હજારો વરસ પહેલાં પણ આટલો જ પ્રસ્તુત હતો તે આજેય પ્રેરક હોય જ!
જુગાર રમવા બેસીએ ત્યારે પૈસા સામે જોવાનું નહીં.

જુગાર રમવા બેસીએ ત્યારે પૈસા સામે જોવાનું નહીં.

જીવનમાં ભલે વર્તન, વાણી કે વહેવારની નાનકડી રકમ માટે કોઈકનો જીવ દૂભાય પણ એનો દાટ વાળી જ નાખવાનો. આવા બેવડા વલણથી અને ખોટા નિયમથી સુખી કેમ થવાય છે?
મનનો મેલ એકવાર અંદર ઊતર્યો તો પછી ભારે મોંઘો પડવાનો.

મનનો મેલ એકવાર અંદર ઊતર્યો તો પછી ભારે મોંઘો પડવાનો.

કોઈ એવા અવગુણને મનમાં વાસ કરવા ના દઈએ જે એક દિવસ દુઃખનાં આંસુએ રોવડાવે. સારું જીવવા માટે મનને માંજતા રહીએ તો થશે લાભ. મનનો મેલ એકવાર અંદર ઊતર્યો તો પછી ભારે મોંઘો પડવાનો.
રોજ ગઝલ સર્જન સાથે રોજ સન્ડે...

રોજ ગઝલ સર્જન સાથે રોજ સન્ડે…

જાહેર જીવનમાં, મંચ પર અને લોકોના મન પર ખાસ્સું છવાયેલા રહેનારા ‘મારે પાછું ગઝલના વિશ્વમાં તરબોળ થવું હતું. એ ગઝલો જેણે મારા જીવનમાં મને બધું આપ્યું.
સૌથી ધનિક, સૌનું આદર્શ ગામ!

સૌથી ધનિક, સૌનું આદર્શ ગામ!

ભારતના દરેક ગામમાં એક અણ્ણા હઝારે હોય તો દેશનો બેડો સાચે જ પાર થઈ જાય. વ્યસન મુક્ત, આવકની તકોથી છલોછલ, કોમવાદથી પર અને સુખથી સભર, જગતઆખાને ચકિત કરતો...
પૈસાથી આવે એ નિરાંત જોઇ કે?

પૈસાથી આવે એ નિરાંત જોઇ કે?

મોટું મન તો ઘણાને મળે પણ વાપરવા મની ન હોય તો મનની ઉદારતા કોને કળે? હૈયું અને ખીસું કદાચ એટલે જ નેબર્સ છે જેથી માણસને યાદ રહેઃ દિલની ઇચ્છા પૂરી કરવા દમડી વિના કાંઇ વળવાનું નથી.
ભણ્યા કશુંક અને જીવનમાં કામ કર્યું તો સાવ જુદું જ...

ભણ્યા કશુંક અને જીવનમાં કામ કર્યું તો સાવ જુદું જ…

ભણ્યા કશુંક અને જીવનમાં કામ કર્યું તો સાવ જુદું જ. જો કે બહુમતીમાં એવા જ લોકો છે જેઓ આવું સાહસ ખેડવાથી દૂર ભાગતા રહે છે. જુદા થવું એ સૌને, પણ જુદું કરવાની હિંમત છે કેટલાને?
જે ધરતી અને આકાશ ખોઈ નાખે છે તે પ્રજા અસ્તિત્વનો અર્થ પણ ખોઈ નાખે છે

જે ધરતી અને આકાશ ખોઈ નાખે છે તે પ્રજા અસ્તિત્વનો અર્થ પણ ખોઈ નાખે છે

ઘાસ પર ચાલવું, વૃક્ષતળે પોરો ખાવા કે પવન માણવા થોડું બેસવું અને પંખીનો કલરવ સાંભળવો એ બધું તો પિકનિકમાં માણવાની ચીજો. આવી વિષમતા સહી જવાની શરીરની ક્ષમતા કેટલી??
પુનરાવર્તનને સ્વીકાર્યા વિના છૂટકો નથી...

પુનરાવર્તનને સ્વીકાર્યા વિના છૂટકો નથી…

વારંવાર થવું એ ઘટનાઓનું, પ્રવૃત્તિનું અનિવાર્ય પોત છે. ફરક પડે છે વિચારસરણીથી, એને ચાહવાથી. મસ્તરામ બનીને બધાં કામને ચાહવાથી અળવીતરી લાગતી વાત પણ અનોખી થઈને રહે છે.
એક જ ટીપામાં હો સાતે સમંદર એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર...

એક જ ટીપામાં હો સાતે સમંદર એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર…

ભીતર છુપાયેલી અગ્નિ જો જાગે અને માણસ કશુંક સિદ્ધ કરી બતાવવા ચાહે તો એનાથી બધું થઇ શકે છે. આ સિદ્ધિ અને આ પ્રવૃત્તિ સૌએ કાયમ કરતા રહેવાની છે. એના વિના જીવન સાર્થક નથી.
રેલવે સ્ટેશને સ્વાદની રેલ...

રેલવે સ્ટેશને સ્વાદની રેલ…

એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન પર, ચર્ચગેટ એન્ડ પર છે ઠેકેદાર અશોકભાઈની કેન્ટિનમાં માત્ર વડાં, સમોસાં, પાંઉ, રગડો, ભજિયાં, કટલેસમાં વપરાતો મસાલો રાજસ્થાનની એક સિક્રેટ ફોર્મ્યુલા જેવો સ્પેશિયલ છે.
ઘણું વાંચવું છે હવે, બ્રેક પાડ્યા વિનાઃ તન્મય વેકરિયા

ઘણું વાંચવું છે હવે, બ્રેક પાડ્યા વિનાઃ તન્મય વેકરિયા

અભિનયની વ્યસ્તતા વચ્ચે જે નવરાશ મળે એનો તન્મય વાચવા માટે સદુપયોગ કરે છે, ‘વચ્ચે વાચવાનું ઓછું થયું ત્યારે એમ લાગતું હતું જાણે જીવનમાં કશુંક ખૂટે છે. ફરી વાચતો થયો છું.'
તમારું શ્રેષ્ઠ ચિત્ર કયું?

તમારું શ્રેષ્ઠ ચિત્ર કયું?

પેટને દિવસમાં બે-ચાર વાર ભૂખ લાગે પણ મનને, જીવનને ચમત્કાર કરવાની ભૂખ સદાકાળ લાગવી જોઈએ. જેને આવી લાગણી થાય, જેને આવી ઈચ્છા થાય એ સૌથી ઉત્તમ પુરવાર થાય જ થાય....
પાવલી POEM WRITTEN BY MY FRIEND AMIT GUDKA

પાવલી POEM WRITTEN BY MY FRIEND AMIT GUDKA

૨૫ પૈસાનો સિક્કો પાવલી ચલણમાંથી અધિકૃત રીતે પાછો ખેંચાઈ ગયો તે નિમિતે મેં લખેલ પંક્તિઓ...ભૂંસાઈ ગયું ભલે આજે તારું અસ્તિત્વ કદી નહી ભૂલશું તારું અદકેરું મહત્વ..
બીજું કશુંયે બનવાના ધખારા સેવ્યા વિના જે છો તે બનો, અને તેમાં જ સર્વોચ્ચ થઇને બતાવો.-સૅન્ટ ફ્રાન્સીસ ડી. સૅલ્સ

બીજું કશુંયે બનવાના ધખારા સેવ્યા વિના જે છો તે બનો, અને તેમાં જ સર્વોચ્ચ થઇને બતાવો.-સૅન્ટ ફ્રાન્સીસ ડી. સૅલ્સ

કોઇપણ ક્ષેત્ર હોય અને કોઇપણ હોય માણસ, છેવટે તો એણે પોતાની આગવી પિછાણ બનાવવાની છે. ખોટા આદર્શ અને ખોટી નકલ બેઉમાં અક્કલનું પ્રદર્શન થાય છે, બીજું કાંઇ જ નહીં....
દરિયો વેચવો છે, લેનાર છે કોઈ?

દરિયો વેચવો છે, લેનાર છે કોઈ?

An article telling about the importance the indian coastal line holds for the country. Published in Mumbai Samachar on Sunday 21 August 2011. Click to read it
નિરાંતની પળો અને કિયારાનો કિલ્લોલ...

નિરાંતની પળો અને કિયારાનો કિલ્લોલ…

માનસી જોશી રોય. સશક્ત અભિનેતા અરવિંદ જોશીની સશક્ત અભિનેત્રી દીકરી. એનાં મમ્મી ઉષાબહેન, ભાઈ શરમન અને પતિ રોહિત રોય પણ કલાકાર છે. માનસી રવિવારની મોજ કેવી રીતે માણે છે એ જાણવા એને મળવાની ઈચ્છા થઈ અને...
આઇને સે સદા ચોટ ખાતે રહેં...

આઇને સે સદા ચોટ ખાતે રહેં…

‘દર્દ હોતા રહા છટપટાતે રહેં, આઇને સે સદા ચોટ ખાતે રહેં, વો વતન બેચકર મુસ્કરાતે રહેં, હમ વતન કે લિયે સર કટાતે રહેં.’ આમાંની ચોથી લાઇન એટલે નવ્વાણું ટકા ઇન્ડિયન્સે જે નિભાવવાની જરૂર છે એ ફરજ.
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઇશ્વર,  તું કેવા અકસ્માતોથી સર્જાય છે ઇશ્વર.  - સૌમ્ય જોશી

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઇશ્વર, તું કેવા અકસ્માતોથી સર્જાય છે ઇશ્વર. – સૌમ્ય જોશી

બનવું તો એવા માણસ બનવું જે દરેક સમયે, દરેક જણને પોતીકું લાગે. કુદરતને જેમ યુગોથી પોતાની ફરજ અને જવાબદારીનું ભાન છે તેમ આપણને પણ રહેવું જોઈએ. જે સમય મુજબ બદલાતા નથી એમના માટે સમય ક્યારેય એવો બદલાતો નથી
કેટલા કમાવા છે લાઇફમાં?

કેટલા કમાવા છે લાઇફમાં?

પૈસા કમાવાની અને આગળ વધતા જ રહેવાની હાય્વોયે શું કર્યું છે નવી પેઢીને એ કેમ કોઈ સમજતું નથી? નાની ઉંમરે જીવલેણ બીમારીઓ આવે છે, સવાર વહેલી પડે છે અને રાત ચિંતામાં વીત છે
MY SUNDAY SONALI RATHOD

MY SUNDAY SONALI RATHOD

Well known singer Sunali Rathod loves to spend her Sunday with family and doing things that helps her to be relax. This article was published in Mumbai Samachar
બુરાઈથી ખદબદતો સમાજ...

બુરાઈથી ખદબદતો સમાજ…

બીજા કોઈક તો સારું કરી જ રહ્યા છે એટલે મારે કરવાની જરૂર નથી એવું સૌ વિચારે છે. એનું પરિણામ છે બુરાઈથી ખદબદતો સમાજ. આવા સમાજમાં સારા કાર્ય થકી પોતાનો ફાળો આપણે નોંધાવવાનો છે. બીજા શું કરે છે તેની પરવા કર્યા વગર.
અણ્ણા હજારેએ સરકાર સામે રણશિંગું ફૂંક્યું...

અણ્ણા હજારેએ સરકાર સામે રણશિંગું ફૂંક્યું…

અણ્ણા હજારેએ અરાજકતા સામે રણશિંગું ફૂંક્યું છે ત્યારથી દેશમાં એક છૂપો જુવાળ શરૂ થઇ ગયો છે. સવાસો અબજની વસતિના દેશના ખમીરને અને એના સષુપ્ત આત્માને અણ્ણાએ અચાનક ઢંઢોળી નાખ્યો છે.
હજીયે ચાહું છું પાટણનેઃ અરવિંદ જોશી

હજીયે ચાહું છું પાટણનેઃ અરવિંદ જોશી

જન્મે, ભણતર-ગણતર અને ઉછેરે હું ઘણો ખરો મુંબઈનો કહેવાઉં. સંસ્કાર, બાળપણ અને અસલ બ્રાહ્મણ મિજાજની વાત હોય તો હું છું પાટણનો. નાની ઉંમરથી આજ સુધી મારા ઐતિહાસિક ગામ સાથે ગોઠડી કરવાની અનેક તક મને મળતી રહી છે.
સસ્તાઈ, ચોખ્ખાઈ, સ્વાદનું રાજ છે કેફે મેરાજમાં...

સસ્તાઈ, ચોખ્ખાઈ, સ્વાદનું રાજ છે કેફે મેરાજમાં…

નોન વેજ ખાનાર અહીં મટન, ચિકન અને ઈંડાની આઈટમ્સની જયાફત ઊડાડીને ખુશ થઈ જાય, તો વેજ ખાનાર માટે મિક્સ સબ્જી, દાલ ફ્રાય અને અહીંની સુપર પોપ્યુલર મસૂરની દાળ ખાઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય.
જેના હાથમાં પુસ્તક, એ હમેશાં સુખીઃ ભારતી ઓઝા

જેના હાથમાં પુસ્તક, એ હમેશાં સુખીઃ ભારતી ઓઝા

મને એવાં પુસ્તકો ખૂબ ગમે જેનાથી મન પ્રસન્ન રહે. કઇ કેટલુંયે સાહિત્ય હવે ઓનલાઈન ઉપલબ્ધ થયું છે. તેના લીધે ગમે ત્યાં હોવા છતાં સારું વાચવાનો મોકો મળી જ રહે છે....
કોઈનું નાક દબાવો તો એનું મોં ખૂલી જ જવાનું...

કોઈનું નાક દબાવો તો એનું મોં ખૂલી જ જવાનું…

દેશની આઝાદી હોય કે આયખાની, એનો સાક્ષાત્કાર તો ત્યારે જ થાય જ્યારે ચારેકોરથી મુશ્કેરાટ ઘેરાઈ જઈએ. એમ ઘેરાયા પછી જ સ્વતંત્રતાનો સાચો અર્થ સમજાય છે.કોઈનું નાક દબાવો તો એનું મોં ખૂલી જ જવાનું.
ગુજરાતીઓ ગામ છોડીને વસવાટ કરતા

ગુજરાતીઓ ગામ છોડીને વસવાટ કરતા

ગુજરાતીઓને તો મોમ્બાસા કે માન્ચેસ્ટર સુધી પહોંચી જતાય કોઈ રોકી શક્તું નહોતું. કશુંક કરી બતાવવાને, પ્રગતિના પંથે વિજયપતાકા લહેરાવવા માટે આવું સાહસ કરતી વખતે એમને કોઈ ભય નડતો નહીં.
સળગતું શહેર, સર્વોત્તમ સમાજ

સળગતું શહેર, સર્વોત્તમ સમાજ

લંડનમાં પ્રવર્તતાં રમખાણ અને દંગલ વખતે દુનિયાએ આતંકનો નવો જ ચહેરો જોયો. એમાં સહભાગી થનારાઓ બેધડક દુકાન-શોરૂમ લૂંટ્યાં પછી પોતે જ પોતાની પબ્લિસિટી કરવાં માંડ્યા.
મન કા વિશ્વાસ કમઝોર હો ના...

મન કા વિશ્વાસ કમઝોર હો ના…

માણસના ભવિષ્યનો મોટો મદાર એને ભૂતકાળથી લાગતા ભય, અને ભયની વર્તમાન પર થતી અસરથી છે. પણ જેની છાતી ગઈ કાલે પરાજિત થયાના વિચારથી બેસી જ જાય એને કોણ બેઠું કરે..?????
બહુ લાંબો સમય એની અસર રહી નહીં. પાછું બધું હતું એમનું એમ થઈ ગયું

બહુ લાંબો સમય એની અસર રહી નહીં. પાછું બધું હતું એમનું એમ થઈ ગયું

ભગવાનને જેમ રોજ વંદન કરીએ છીએ તેમ જેમાંથી સારું જીવવાની પ્રેરણા મળતી હોય એ આદતોને પણ રોજ ફરીફરીને માંજવી પડે છે. જ્યાં સંપર્ક તૂટે છે ત્યાં બધી ગરબડ શરૂ થઈ જાય છે.
આવડત, જ્ઞાન અને ક્ષમતા માત્ર ત્યારે જ ઉપયોગી છે જ્યારે તમે યોગ્ય જગ્યાએ હોવ અને એનો પૂરી ક્ષમતા સાથે ઉપયોગ કરો છો. - અજ્ઞાત

આવડત, જ્ઞાન અને ક્ષમતા માત્ર ત્યારે જ ઉપયોગી છે જ્યારે તમે યોગ્ય જગ્યાએ હોવ અને એનો પૂરી ક્ષમતા સાથે ઉપયોગ કરો છો. – અજ્ઞાત

તમારે થવું છે ફેક્ટરી, પ્રોડક્ટ કે નફો. એના માટે યોગ્ય જગ્યાએ પહોંચો. અથવા જ્યાં છો તે જગ્યાને જ યોગ્ય મંચ બનાવવાનો પ્રયાસ આદરી દો. એક દિવસ અચૂક તમેય એ પામી શકશો જેની ખેવના સેવો છો.
કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે...

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે…

એટલું આંખ સામે રાખીને સુખ માણતા રહો. આ વરસાદ પડી રહ્યો છે તો બારીએ ઊભા રહીને ગરમાગરમ ચાની ચુસ્કી લેવા મળે છે તો લઈ લો. ખરેખર જોજો, પ્રત્યેક પરિસ્થિતિને ફરિયાદ વિના માણતા આવડી જશે પછી ક્યાંક પહોંચવાનો પ્રવાસ આપોઆપ અદ્ભુત થઈ જશે.
ઘરે જ ફિલ્મ, ફૂડ અને ફનઃ જાવેદ જાફરી

ઘરે જ ફિલ્મ, ફૂડ અને ફનઃ જાવેદ જાફરી

સન્ડે તો ઓન્લી ઘરની ચાર ભીંતો, એક છત અને સૌની સાથે લોટ્સ ઓફ મોજ, મજા અને મમત. વર્કિંગ ડેઝમાં તો શું છે કે તાણીને ટેસથી ઊંઘવા મળે નહીં. એની કસર હું રવિવારે કાઢી નાખું. એયને ટેસથી દસ-અગિયાર વાગ્યે જાગું અને પછી જ સ્ટાર્ટ કરું સન્ડે.
ઓર્ગેનિક ફૂડ કેટલું અસલ?

ઓર્ગેનિક ફૂડ કેટલું અસલ?

‘હવામાંથી પ્રદૂષણ કાઢો તોયે નીકળે નહીં તેમ ખાધાખોરાકીમાં ઘર કરી ગયેલાં બધાં દૂષણ કાઢવા ઈચ્છીએ તોય નીકળે એવી આજે સ્થિતિ નથી. ખરેખર પરંપરાગત પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી થાય તો બેશક લીલોતરી અને અનાજ સારી કવોલિટીનાં ઊગે. પણ એ માટે રૂપરેખા, ધારાધોરણ અને શિસ્ત ત્રણેયનો સમન્વય થવો જ જોઈએ.’
શું જમવું છે સાંજે? કે પછી બપોરે લન્ચ માટે ડબામાં શું આપું?

શું જમવું છે સાંજે? કે પછી બપોરે લન્ચ માટે ડબામાં શું આપું?

તને ફાવે એ બનાવ, મને આમાં ખબર ના પડે. હોટેલની જેમ ઘરમાં મેનુ તો હોય નહીં જેને વાચીને કોઈક ઓર્ડર આપીને ફ્રી થઈ જાય. જમવાનું કામ સૌથી અગત્યનું, સૌથી રૂટિન છતાં એના વિશે કેવી સ્વાદિષ્ટ આ દ્વિધા કહેવાય.
Latest entries
ચેતન ભગતની નવી નૉવેલ રિવોલ્યુશન ૨૦૨૦ કેવી છે?

ચેતન ભગતની નવી નૉવેલ રિવોલ્યુશન ૨૦૨૦ કેવી છે?

Chetan Bhagat's REVOLUTION 2020 mostly lives up to its expectations. With usual style, content and twists and turns, it proves to be a good one time reading

food column…ચટપટી ચાટ ના ચર્ચા

ચટપટી ચાટ ના ચર્ચા લોકો નું એવું માનવું છે ક ચાટ ખાવું હોય તો ફકત “ભયાજી” ના સ્ટોલ નું.. એમના જેવું ચાટ તો કોઇ ક જ દુકાન કે હોટેલમાં મળ્તુ હશે…. મુંબઈની આજ તો ખાસીયત છે, અને મુંબઈકરો તો આને જ માટે પ્રખ્યાત છે, કે આપણને ૫ સ્ટાર હોટેલો કરતા સ્ટોલ અને લારી પરનું ખાવાનું...
તકનુંય શિયાળો ઉનાળો કે વરસાદ જેવું જ છે

તકનુંય શિયાળો ઉનાળો કે વરસાદ જેવું જ છે

તક વિશેના ઘણા ખોટા તર્ક-વિતર્ક સાંભળવા મળે છે. એકવાર ગુમાવેલી તક ફરી પાછી મળતી નથી તેવું જેઓ કહે છે તે પૂરા સાચા નથી. તકનુંય શિયાળો, ઉનાળો કે વરસાદ જેવું જ છે
કર્યું તેં વહાલ, તો સુંદર બની  જવાયું છે. - રમેશ પારેખ

કર્યું તેં વહાલ, તો સુંદર બની જવાયું છે. – રમેશ પારેખ

કુદરતનો ક્રમ એવું સૂચવે છે કે દમન અને દાદાગીરીથી કોઈ કોઈને જીતી શકયું નથી. કદાચ થોડા સમય માટે એના લીધે હાથ ઉપર રહે ખરો. પણ છેવટે તો ક્રુરતા, સરમુખત્યારશાહી વગેરે બધું ખોટું સાબિત થઈને રહે છે.

CHAK DE INDIA COVER STORY

One of the best cover story of CHAK DE INDIA was Published in Gujarati Jee Magazine in august 2007.
પ્રેરણા આપતું વાંચન ગમેઃ સચીન પરીખ

પ્રેરણા આપતું વાંચન ગમેઃ સચીન પરીખ

ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝનની ગુલાલ સિરિયલમાં ઝળકતો યુવાન અભિનેતા સચીન પરીખ કહે છે. મૂળે તો મને વાંચવાનો શોખ નહોતો. પછી સાહિત્યશોખીનોના સમાગમમાં આવવાથી વાચવાની પ્રેરણા મળી.
ચેમ્બુરનાં ચટાકેદાર વડાપાંઉ મળે નંદુને ત્યાં

ચેમ્બુરનાં ચટાકેદાર વડાપાંઉ મળે નંદુને ત્યાં

સામાન્ય માણસ તો ઠીક, મલાઈકા અરોરા ખાન અને શિલ્પા શેટ્ટી જેવી સ્ટાર્સે પણ નંદુનાં વડાપાંઉ બહુ ખાધાં છે. બેઉનું બાળપણ અહીં વીત્યું છે. મલાઈકા તો વળી આવીને પાર્સલ પણ લઈ ગઈ છે અને શિલ્પાએ આ વડાપાંઉનો સ્વાદ શાહરુખનેય ચખાડ્યો છે.
પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે, જીવનમાં એક એવું પતન હોવું જોઈએ-મરીઝ

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે, જીવનમાં એક એવું પતન હોવું જોઈએ-મરીઝ

સૌની પાસેથી સારું શીખવાની ટેવ પાડીએ. જેટલું શીખાય તેટલું આ જગતમાં ઓછું છે. આજે શીખેલું પતનના સમયે જાદુઈ રીતે કામ પણ આવી શકવાનું છે. તેથી જ શીખવામાં શરમ શાની ???
પુસ્તક એવી ભેટ છે જે વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે.  - ગેરિસન કેઇલર

પુસ્તક એવી ભેટ છે જે વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે. – ગેરિસન કેઇલર

પુસ્તક એટલે ઘરની શેલ્ફ પર સચવાતું સાહિત્ય. નવરાશની અને કપરી ક્ષણે સમય વિતાવવા કે નવું શીખવામાં સહાય કરતું સાધન. સારા પુસ્તકનું મૂલ્ય વળી ક્યારેય ઘટતું નથી. વાચનાર પણ ગિફટ આપનારને વારંવાર યાદ રાખે એ છોગામાં.
ગેઈન કે બાર્ગેઈન?

ગેઈન કે બાર્ગેઈન?

બાર્ગેઈનબાજી બંધ કરો, આવડતને ચકચકિત કરો, એટિટ્યુડને અફલાતૂન કરો. મોંઘા નહીં પણ મૂલ્યવાન તો બનવાનું જ, એના થકી જ શત્રુઓય સલામ કરશે અને કહેશે, ‘આની સાથે ભાવતાલ કરાય જ નહીં’.
જીવનની સૌથી વધુ મોટી કરુણા મનુષ્ય પ્રેમ કરવાનું બંધ કરી દે તેમાં છે.-સંજીવ શાહ

જીવનની સૌથી વધુ મોટી કરુણા મનુષ્ય પ્રેમ કરવાનું બંધ કરી દે તેમાં છે.-સંજીવ શાહ

જો સદૈવ પ્રેમાળ રહેવાનો સ્વભાવ બનાવી દેવાય તો સુખ જ સુખ થઇ રહે. પ્રેમ કરો અને એટલો બધો કરો કે એક ક્ષણ માટેય ક્યાંય ખાલીપો ના વર્તાય. શરૂઆત હમણાં જ કરી દઇએ...???
માબાપ તમારી ભેગાં રહે છે કે તમે માબાપની ભેગાં રહો છો?

માબાપ તમારી ભેગાં રહે છે કે તમે માબાપની ભેગાં રહો છો?

ભગવાનની જેમ માબાપ પણ માત્ર દેતાં શીખ્યાં છે, પછી એ લાગણી હોય, શીખ હોય કે આશીર્વાદ. આવાં માબાપ માટે જેઓ કહે કે અમારી ભેગાં રહે છે એમનું ચરિત્ર કેવું ગણવું....???

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.