(સંગીતનાટક કૄષ્ણપર્વનું ફ્યુઝન)

(નોંધઃ છેલ્લું ગીત માખણચોર… ના કવિ ઈકબાલ દરબાર છે)

હે… કૄષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને કાંઈ

લીધો મણિયારા કેરો વેશ… કે હોવે હોવે

કે હું તો તને વારી જાઉં રે મણિયારા…

નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ

રાસ રમન્તા મારી નથડી ખોવાણી

જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ

રાસ રમન્તા મારી નથડી ખોવાણી…

માખણચોર નંદકિશોર

નંદજીનો લાલો માખણચોર

માખણ ચોરે ને માટલી ફોડે

યશોદાજી પાછળ દોડે

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel