ચેતન ભગતની નવી નૉવેલ રિવોલ્યુશન ૨૦૨૦ કેવી છે?
Chetan Bhagat's REVOLUTION 2020 mostly lives up to its expectations. With usual style, content and twists and turns, it proves to be a good one time reading
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઇશ્વર, તું કેવા અકસ્માતોથી સર્જાય છે ઇશ્વર. – સૌમ્ય જોશી
બનવું તો એવા માણસ બનવું જે દરેક સમયે, દરેક જણને પોતીકું લાગે. કુદરતને જેમ યુગોથી પોતાની ફરજ અને જવાબદારીનું ભાન છે તેમ આપણને પણ રહેવું જોઈએ. જે સમય મુજબ બદલાતા નથી એમના માટે સમય ક્યારેય એવો બદલાતો નથી
કેટલા કમાવા છે લાઇફમાં?
પૈસા કમાવાની અને આગળ વધતા જ રહેવાની હાય્વોયે શું કર્યું છે નવી પેઢીને એ કેમ કોઈ સમજતું નથી? નાની ઉંમરે જીવલેણ બીમારીઓ આવે છે, સવાર વહેલી પડે છે અને રાત ચિંતામાં વીત છે
MY SUNDAY SONALI RATHOD
Well known singer Sunali Rathod loves to spend her Sunday with family and doing things that helps her to be relax. This article was published in Mumbai Samachar
K. LAL INTERVIEW – SAMANTAR PRAVAH
K. LAL interview by SANJAY V SHAH in Samantar Pravah on Saturday 20 January 1996
સુષુપ્ત મગજ સતેજ કરે વાચનઃ કૌશિક ચિતલિયા (Reading Room series in Mumbai Samachar)
રીડિંગ રૂમ (Published in Mumbai Samachar’s Sarbasar page on Tuesday 12 July 2011) - કલ્પના જોશી ‘સારા વચનથી મેં મારી અંદર અજાયબ પરિવર્તન અનુભવ્યા છે. ચાલીસ વરસની ઉંમરે મારામાં હતી તેનાથી ક્યાંય વધારે તાજગી હું આજે, પંચાવન વરસે અનુભવી રહ્યો છું. એનો શ્રેય જાય છે વિચારશીલ વાચનને.’ ‘મુંબઇ સમાચાર’ના ચાહક-વાચક કૌશિકભાઇ ચિતલિયાના જીવનમાં પરિવર્તન લાવવામાં...
મારેય ગામમાં ઘર હોય… પ્રકાશ કાપડિયા (Mumbai Samachar article)
સાંવરિયા, બ્લેક, દેવદાસ જેવી ફિલ્મોના લેખક પ્રકાશભાઈ આમ ગુજરાતના પણ માટીના ગેરુઆ રંગે રંગાયા કલ્યાણ નજીકના ગામ વાડામાં. વતન પોરબંદર માટે એમની લાગણી પણ અકબંધ છે આજેય. કેવી એ તો એમનું કથન વાચશો તો કળી જશો.
રણકાર Rankaar (12 July 2011)
સરસ મજાના એક અંગ્રેજી વાક્યનું આ શક્ય તેટલું સાદું ભાષાંતર બહુ મજાનું છે. લોકોની સમજણ સમજવા માટે અને પોતે કોઈ વાતને અસરકારક રીતે રજૂ કરવી હોય તો કેવી રીતે કરવી એ જાણવા માટે. કોઈક બુદ્ધિજીવીનું વિધાન, એના વિચાર બીજાને ફટાફટ સ્વીકાર્ય થઈ જાય છે.
સૌને ભાવે સાંઈના ઢોસા (Mumbai Samachar article)
મિલાપ ટોકીઝ સામે ધમધમતી કાંદિવલીની ખાઉ ગલીમાં વરસથી ઉમેરાઈ છે સાંઈબાબા ઢોસાની લારી. એમાં તો સૌને લહેર પડી ગઈ છે. ચટાકેદાર ઢોસાની નવી વ્યાખ્યા બનાવનાર આ ઢોસા ખાશો તો મોઢું સ્વાદથી માલદાર થઈ જશે.
FEW TEMPTING AND TRUE STUFF FOR MAKING MONEY!
Few genuine websites are offering money to surfers for clicking on ads and reading interesting stuff. You too can do so by using the links provided here... so, enjoy!
રણકાર * RANKAAR FOR 16 04 2011
Being good is always good. If you are good from within, you can be assured of finding good people always from your circle. Decide you want to remain nice and things will become nicer forever!


