નોરતા હવે નોરતા નથી…
નોરતાની રાત હવે રઢિયાળી નથી… નોરતાની રાત હવે દસવાળી છે, ડૅડલાઈનવાળી છે. એક તરફ દાંડિયા છે, જેનો અવાજ કાનમાં પડે ન પડે ત્યાં પોલીસની સીટીનો અવાજ આવી જાય છે, “અબ્બી બંદ કરને કા..ક્યાં? ટૅમ ઈજ ઑવર… ચલો ચલો…” અને પોલીસના ડંડા સામે બચાળા દાંડિયા મિયાંની મિંદડી જેવા થઈ ઘરભેગા થઈ જાય છે… સંજય વિ. શાહ...

