Reading Room
શરીર માટે જિમ, મન માટે વાચનઃ ડૉ. ભાવના ત્રિવેદી

શરીર માટે જિમ, મન માટે વાચનઃ ડૉ. ભાવના ત્રિવેદી

ડૉ. ભાવના ત્રિવેદીને વ્યવસાયે પણ વાચનમાં પળોટ્યાં, ‘આ બધી ડિગ્રી માટે ખૂબ વાચવું પડે. તેથી પણ વાચવાનો શોખ ઉત્તરોત્તર વિકસતો ગયો. હું તો સૌને કહીશ કે શરીરને કસાયેલું રાખવા જેમ જિમ કામ કરે તેમ વાચન કામ કરે મગજને કસાયેલું રાખવા માટે’
હું પણ નવલકથાનું પાત્રઃ રીટાબહેન દોશી

હું પણ નવલકથાનું પાત્રઃ રીટાબહેન દોશી

રીડિંગ રૂમ સંજય વિ. શાહ Published in Mumbai Samachar, Asia’s oldest newspaper on Tuesday 20 December 2011 ‘‘દીકરી ઘરનું અજવાળું છે અને તેનાં લગ્ન થઈ જવાથી એ ભૂતકાળ થઈ જતી નથી,’’ તેવી લાગણીશીલ ભાવનાને કાંદિવલીનાં રીટાબહેન અક્ષરશઃ જીવે છે, અક્ષરશઃ એટલા માટે કે ભૂપત વડોદરિયાનું લોકપ્રિય પુસ્તક ‘દીકરી વહાલનો દરિયો’ તેમના હૈયાની સૌથી નજીક છે....
જ્ઞાનની આંખોમાં વાચનનું અંજનઃ રાજ પાટીલ

જ્ઞાનની આંખોમાં વાચનનું અંજનઃ રાજ પાટીલ

ગુજરાતી, મરાઠી રંગભૂમિ પર લેખક તરીકે સક્રિય રાજ પાટીલના શબ્દોમાં કહીએ તો, ક્યારેક એવું થાય કે કોઈક મનગમતું પુસ્તક વાચવાનું માનસિક પ્રયોજન થઈ જાય પણ એને બાજુએ મૂકીને વાચવું કાંઈક બીજું જ પડે
ઘણું વાંચવું છે હવે, બ્રેક પાડ્યા વિનાઃ તન્મય વેકરિયા

ઘણું વાંચવું છે હવે, બ્રેક પાડ્યા વિનાઃ તન્મય વેકરિયા

અભિનયની વ્યસ્તતા વચ્ચે જે નવરાશ મળે એનો તન્મય વાચવા માટે સદુપયોગ કરે છે, ‘વચ્ચે વાચવાનું ઓછું થયું ત્યારે એમ લાગતું હતું જાણે જીવનમાં કશુંક ખૂટે છે. ફરી વાચતો થયો છું.'
જેના હાથમાં પુસ્તક, એ હમેશાં સુખીઃ ભારતી ઓઝા

જેના હાથમાં પુસ્તક, એ હમેશાં સુખીઃ ભારતી ઓઝા

મને એવાં પુસ્તકો ખૂબ ગમે જેનાથી મન પ્રસન્ન રહે. કઇ કેટલુંયે સાહિત્ય હવે ઓનલાઈન ઉપલબ્ધ થયું છે. તેના લીધે ગમે ત્યાં હોવા છતાં સારું વાચવાનો મોકો મળી જ રહે છે....
પ્રેરણા આપતું વાંચન ગમેઃ સચીન પરીખ

પ્રેરણા આપતું વાંચન ગમેઃ સચીન પરીખ

ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝનની ગુલાલ સિરિયલમાં ઝળકતો યુવાન અભિનેતા સચીન પરીખ કહે છે. મૂળે તો મને વાંચવાનો શોખ નહોતો. પછી સાહિત્યશોખીનોના સમાગમમાં આવવાથી વાચવાની પ્રેરણા મળી.
સુષુપ્ત મગજ સતેજ કરે વાચનઃ કૌશિક ચિતલિયા (Reading Room series in Mumbai Samachar)

સુષુપ્ત મગજ સતેજ કરે વાચનઃ કૌશિક ચિતલિયા (Reading Room series in Mumbai Samachar)

રીડિંગ રૂમ (Published in Mumbai Samachar’s Sarbasar page on Tuesday 12 July 2011) - કલ્પના જોશી ‘સારા વચનથી મેં મારી અંદર અજાયબ પરિવર્તન અનુભવ્યા છે. ચાલીસ વરસની ઉંમરે મારામાં હતી તેનાથી ક્યાંય વધારે તાજગી હું આજે, પંચાવન વરસે અનુભવી રહ્યો છું. એનો શ્રેય જાય છે વિચારશીલ વાચનને.’ ‘મુંબઇ સમાચાર’ના ચાહક-વાચક કૌશિકભાઇ ચિતલિયાના જીવનમાં પરિવર્તન લાવવામાં...

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.