Poems
પાવલી POEM WRITTEN BY MY FRIEND AMIT GUDKA

પાવલી POEM WRITTEN BY MY FRIEND AMIT GUDKA

૨૫ પૈસાનો સિક્કો પાવલી ચલણમાંથી અધિકૃત રીતે પાછો ખેંચાઈ ગયો તે નિમિતે મેં લખેલ પંક્તિઓ...ભૂંસાઈ ગયું ભલે આજે તારું અસ્તિત્વ કદી નહી ભૂલશું તારું અદકેરું મહત્વ..

એક છોકરી રૅઇનબો જેવી…

એક છોકરી રૅઇનબો જેવી, એની હાલત થઈ ગઈ કેવી! એ હસતી ‘તી ને રમતી ‘તી હવે રહી ના રોવા જેવી! એક છોકરી રૅઇનબો જેવી… એના હાથે થઈ ગ્યો લોચો, માથે લીધો ઘરનો બોજો, એની પિદ્દુડી જે કાઢે છે એવી સાસુને કોઈ રોકો, એના સેલ્સમેન છે વેરી, એને કચડે કિચન ક્વૅરી, તોય થાકે કે હાર કબૂલે...

sunday rankaar

સન્ડે રણકાર સંજય વિ. શાહ એકાદ કલાકની મીટિંગ પછી જેવા છુટા પડવાનું થયું કે એક જણ બોલી ઊઠ્યું, “સૉરી, મને તો નથી લાગતું કે આની સાથે બિઝનેસ થાય. આમ ભલે એ સ્માર્ટ લાગે છે પણ આમ સાવ કનફ્યુઝ્ડ છે. હી જસ્ટ કૅનનૉટ ડિલિવર એનીથિંગ…” બૉઇંગ કે એરબસ તો નથી જ માણસો છતાં દુનિયાની તાસીર એવી...

શૉપિંગને માંડવે સગવડ-ટૅક્નોલોજીનાં લગ્ન

શૉપિંગને માંડવે સગવડ-ટૅક્નોલોજીનાં લગ્ન My article in Mumbai Samachar on Sun, 4 July, 2010 Click on the following link to read: http://tinyurl.com/3xt3k38

કો'ક પર મોહીએ વરસાદ થઈને? (સન્ડે રણકાર* Sunday Rankaar 12 07 2010)

સંજય વિ. શાહ આકાશ આજકાલ મતવાલું થયું છે. ઘડીકમાં એ સાવ સ્વેતલ થઈ જાય છે તો ઘડીકમાં થઈ જાય છે કાળું ડીબાંગ. ગણ્યાગાંઠ્યા ત્રણ-ચાર મહિનામાં એણે ધરતીની આઠ મહિનાની તપસ્યાનું સાટું વાળી દેવાનું છે વરસીને. આ આકાશ અને ધરતી વચ્ચે કોઈ લેખિત કરાર થયા નથી તો પણ કેમ બેઉ આમ યુગોથી મોસમનાં વસ્ત્રો ધારણ કરીને...
આવ રે વરસાદ... (one of the best rain songs)

આવ રે વરસાદ… (one of the best rain songs)

આવ રે વરસાદ હવે તો આવ રે વરસાદ is a beautiful rain song of my gujarati play AAV RE VARSAD. Composed by Iqbal Darbar and sung by Parthiv Gohil, this song will surely remain in your memories forever!
સાવ અમસ્તી...

સાવ અમસ્તી…

હવે પછી જે કાગળ લખીએ કોરાં કોરાં લખીએ? દાયણ, ચંદનના દરવાજા અમથી વાતો કરીએ? સાવ અમસ્તી ઇચ્છાઓ ને સાવ અમસ્તી ઇર્ષ્યા… સાવ છલોછલ મનનો દરિયો સુર વિના તીરકીટધા… સાવ અમસ્તાં વાદળ વરસે તોય બને છપ્પનિયો, સૂકી ધરતી જેવું હૈયું નિંદામણથી હૈયો? કાલુંઘેલું અપનાવીને મેલું મેલી દઈએ? દાયણ, ચંદનના દરવાજા અમથી વાતો કરીએ? હોઠ પલાણે શબ્દોને...

listen to my song AAV RE VARSAAD at tahuko.com

Hi all, it’s been a great morning for me as my song AAV RE VARSAAD is posted today on tahuko.com. Today is Parthiv Gohil’s birthday and the song is sung by him, written by me and the music is composed by Iqbal darbar. I am sure you all will love to listen to this song…....

નાનાં મોતી … (A poem about seed and kid)

નાનાં મોતી … નાનાં મોતી ધરતી ગોતી નાનકડું ઘર બાંધે, છોડ બનીને ધીરે ધીરે પાન-પાંદડાં સાંધે! હેતનાં જળનાં સીંચનથી એ ફળે-ફૂલે ને વિકસે, સૂર્યતેજસમ સંસ્કારોથી સહજીવન પણ શીખશે, સાફ હવા સૂષ્ટિને દેશે દિવસે, રાતે, સાંજે, છોડ બનીને ધીરે ધીરે પાન-પાંદડાં સાંધે! એક દિવસ થઈ મોટાં દેશે શીતળ છાંય મજાની, માયા સંગે હૂંફ મળે જો ચૂપકે...

शरीर का सबसे महत्त्वपूर्ण अंग

एक मां और बेटा थे. मां बेटे को हमेशा पूछती रहती कि बेटे शरीर का सबसे महत्त्वपूर्ण अंग कौन सा है? लेकिन बेटा बहूत छोटा था. उसे इस प्रश्न का उत्तर आता था तो भी अपनी मासूमियत की हद तक. बेटे ने मा से कहा, “मां शरीर का सबसे महत्त्वपूर्ण अंग तो आंखे है, क्यूंकि हम उसकी मदद...

rankaar for 16 10 2009

જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે - અજ્ઞાત કાળી ચૌદશ એટલે નરક ચતુર્દશી. કકળાટને ઘર અને જીવનમાંથી બહાર કાઢવાનો દિવસ. આજના દિવસે સત્યભામાએ, શ્રીકૄષ્ણના આશીર્વાદથી નર્કાસુરનો વધ કરેલો. આ નર્કાસુર જો કે આજે પણ અલગ અલગ રૂપે કેટલાયના જીવનમાં ઘૂસણખોરી કરતો રહે છે. કારણ કે આજે પણ માણસ જ માણસને રંજાડવામાં કોઈ મણા રાખતો નથી....

બોલો લોકશાહીની જય, બોલો ઠોકશાહીની જય…

કેટકેટલાં વરસોથી આ બૂરો તમાશો ચાલ્યો, અવગત અઢળક તેમ છતાં હું દેવાને મત ચાલ્યો બોલો લોકશાહીની જય, બોલો ઠોકશાહીની જય… એકવાર પંજો પંપાળ્યો એણે તમાચો માર્યો, પછી કમળને ઝાલ્યું એમાં કાદવમાં પછડાયો, સંભાળી જ્યાં જાત વળી ત્યાં હાથીએ ઠમઠોર્યો, ઘડિયાળની ટિકટિકે તો જીવ ખરેખર વ્હોર્યો, મારી સત્તા, મારું ભારત, મારા ભ્રમનો માર્યો, આતમને વેચી હું આંગળી...

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.