કૄષ્ણપર્વ

શ્રીકૄષ્ણ શરણમ મમઃ

(સંગીત નાટક કૄષ્ણપર્વ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી અને વૈષણવોમાં અતિ પ્રચલિત એવી શ્રીકૄષ્ણની ઑરિજિનલ ધૂનની આ મૉડર્ન વર્ઝન મારા બ્લૉગના વાચકો-ચાહકોને જન્માષ્ટમીના દિવસે સપ્રેમ સાદર…) શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃશ્રીકૄષ્ણ શરણમ મમઃ સહુ વૈષ્ણવો સંગે બોલો શ્રીકૄષ્ણ શરણમ મમઃ નાના મોટા રંગે બોલો શ્રીકૄષ્ણ શરણમ મમઃ પરોઢિયે કોયલડી ગાતી શ્રીકૄષ્ણ...

छेडो़ न कान मोहे

(कॄष्णपर्व नाटक का गीत) छेडो़ न कान मोहे नटख़ट गोपाल तोहे बंसी की सों तोहे बंसी की सों गोरी दीवानी मोरी राधा रंगीली थोरी सुनियो मोरी ना दीजो बंसी की सों मोहे बंसी की सों… आवे तूं पास जावे दे दई के प्यास करे नैनन ऊदास मोरे नैनन ऊदास फिर जा के मिल जावे गोपीओं के साथ नाहि सोचे...

કૄષ્ણ-સુદામાનું ગીત

(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત) કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’ તાંદુલની પોટલીમાં હૈયાના ભાવથી, સુદામા જેવું જો વ્હાલ ભળે તો ભવભવનો ટળશે ફેરો મોહનની મહેરથી, સૌને સખા નંદલાલ મળે હો સૌને સખા નંદલાલ મળે હો… સાથે ભણ્યા ‘તા બેઉ સાથે રમ્યા ‘તા એ તો, કાનો સુદામા પાસે દાણા ને દાવ લેતો જોતો ‘તો સઘળું તોયે કહેતો ન...

વાંસળીના સુર

(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત) કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’ વાંસળીના સુર ઓલી વાંસલીના સુર કાનાની મીઠલડી નજરુંનાં પૂર વાંસળીના સુર ઓલી વાંસળીના સુર… તાથૈયા તીરકીટધા મોહનની માયા મોહનમાં મારા લખ ચોર્યાસી માયા ગોરસનું નામ દઈ ચોરી ગયો મન સારું થયું સારું લો સૌ છેતરાયા રમશું થઈ રોજ તારી પ્રીતડીમાં ચૂર વાંસળીના સુર ઓલી વાંસળીના સુર… એવો...

કૄષ્ણનું રૅપ સૉન્ગ

(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત) કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’ ઈટ્સ અ સ્ટૉરી ઑફ અ બૉય, જે વિષ્ણુ પોતે હોય હી વૉઝ બૉર્ન ઈન દ્વાપર યુગ, ઈન અ જૅલ ઑફ જદુપુર ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… લાલા શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… કાના શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… શ્યામા એનાં મૉમ દેવકી, ને ડૅડ વાસુદેવ તોયે મોટા એ થયા, મા જશોદાના ઘેર એના ફ્રૅન્ડ્સ...

યશોદાનો શ્યામ

(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત) કવિ: ઈકબાલ દરબાર યશોદાનો શ્યામ મને લાગે બહુ વ્હાલો કહેજો કાનાને કે રાખે સથવારો પીળું પિતાંબર ને કેડે કંદોરો રૂપધર વરણાગી મનડું લોભાવતો શ્યામ બની શ્યામે ઓઢ્યો કાળો રે કાંબળો કહેજો કાનાને કે રાખે સથવારો… બ્રહ્મસંબંધ બાંધી લીધો તારો આશરો પ્રીતકેરા સાગરમાંહી તમે મને તારજો આ સંસારમાં બસ એનો છે સહારો કહેજો...

ફ્યુઝન બે

(સંગીતનાટક કૄષ્ણપર્વનું ફ્યુઝન) (નોંધઃ છેલ્લું ગીત માખણચોર… ના કવિ ઈકબાલ દરબાર છે) હે… કૄષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને કાંઈ લીધો મણિયારા કેરો વેશ… કે હોવે હોવે કે હું તો તને વારી જાઉં રે મણિયારા… નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ રાસ રમન્તા મારી નથડી ખોવાણી જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ રાસ રમન્તા...

ફ્યુઝન એક

ફ્યુઝન (સંગીતનાટક કૄષ્ણપર્વનું ફ્યુઝન) નંદનો નાનકો તોફાની હે જી રે એને બાંધતા હું તો બંધાણી નંદનો નાનકો તોફાની છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ છોટો સો મેરો મદનગોપાલ ઘમ્મર ઘમ્મર મારું મનડું ડોલે શ્યામ આવીને મારી મટકી ફોડે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે મને ખારો ખારો જમનાજી રો પાણી લાગે થેઈ થેઈ...

શ્યામ કેટલાં નામ…

શ્યામ કેટલાં નામ… (કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ) (સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત) શ્યામ કેટલાં નામ તારાં શ્યામ કેટલાં નામ કાન કહું રણછોડ કહું કે કહું નંદનો લાલ સાવરિયા મોહન મુરલીધર કૄષ્ણ કનૈયાલાલ શ્યામ કેટલાં નામ… બ્રિજવાસી મયુરેશ મુરારિ નાથ મનોહર વ્હાલો ગિરધારી બનવારી માખણચોર યશોદા લાલો છેલછોગાળો મતવાલો બંસીધર મદનગોપાલ વૈકુંઠપતિ મથુરાધિપતિ દ્વારિકાધીશ ઘનશ્યામ શ્યામ કેટલાં...

રાધા-મીરાંનું ગીત

(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત) કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’ કાનામાં ક્યાંક પ્રેમ નદીઓ સમાણી છે એક પારે મીરાં બીજે રાધા બંધાણી છે એટલે તો મેવાડે ગોકુળિયે એમ જાણે છલકે છે કાનાનો પ્રેમ પ્રેમ પ્રેમ… એક રમે રાસ થઈ પ્રેમ ગુલતાન એક છેડે સુર ભૂલી સાન અને ભાન હૈયામાં બેઉના હરિવરનું હેમ જાણે છલકે છે કાનાનો પ્રેમ...

શ્રીનાથજીના આઠેય સમાની ઝાંખીનું ગીત

શ્રીનાથજીના આઠેય સમાની ઝંખીનું ગીત (સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત) કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’ નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી… આઠ સમાનાં દર્શન આપો…તેજ બની અંધારાં કાપો ચરણોમાં દઈ સ્થાન તમારા ભવ તારી દો શ્રીજી નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી નાથજી, નાથજી, નાથજી શ્રીનાથજી… પરોઢિયાની પાવન પળમાં હળવેથી જાગો પરભુજી મંગળ ઝાંખી મને કરાવી ખીલવજો...

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.