સંગીતના બાદશાહ : ગુલામ હૈદર
“સંગીતકારને લોકો ભૂલી શકે છે, એમના સર્જેલા સંગીતને નહીં. ગુલામ હૈદરનું નામ સામાન્ય માણસને આકર્ષિત કરે કે ન કરે, એમનાં અસંખ્ય ગીતો આજે પણ લોકજીભે રમી રહ્યાં છે. ગુલામ હૈદરને સંગીતની દુનિયામાં અચળ સ્થાન અપાવવાનું કામ હિન્દી ફિલ્મ ખજાનચીએ કર્યું. આ ફિલ્મનાં ગીતો માત્ર ગીતો નહોતાં પણ ક્રાંતિના જન્મદાતા હતાં. ૧૯૩૦ના દાયકાના સૂરતાલના સુમેળવાળા સંગીત...
એશ છે, રાજ છે: અભિષેક બચ્ચન
ડાહ્યો દીકરો, ઉમદા પતિ અને ગમતીલો સ્તાર. સદગુણના ત્રેવડા સમન્વયથી અભિષેકની લાઇફ સભર અને તરબતર થઈ ગઈ છે. સરકાર રાજ સહિતની એની આગામી ફિલ્મો એના સુખી જીવનને સોણલું બનાવે એવું એના ચાહ્કો નિ:શકપણે ઇચ્છે છે. બચ્ચન પરિવાર પણ. સંજય વિ. શાહ યોગાનુયોગ કહો કે રામગોપાલ વર્માની આગવી નજર, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનાં લગ્ન પછીની...

