Reviews in Gujarati
MOVIE REVIEW - DO DOONI CHAAR (IN GUJARATI)

MOVIE REVIEW – DO DOONI CHAAR (IN GUJARATI)

દો દૂની ચાર એક સિમ્પલ અને સરસ મજાની ફિલ્મ છે. રિશી કપુર અને નીતુ સિંહને વરસો પછી પડદે ભેગાં લાવતી હબીબ ફૈઝલની આ ફિલ્મમાં મિડલ ક્લાસ ભારતીય પરિવારોની વાત રસાળ રીતે પેશ થઈ છે. બે કલાકનું આ મનોરંજન અવશ્ય પરિવાર સાથે માણી શકાય એવું છે, પહોંચી જાવ થિયેટરમાં...
MOVIE REVIEW CROOK - IT'S GOOD TO BE BAD

MOVIE REVIEW CROOK – IT’S GOOD TO BE BAD

મોહિત સુરીની લૅટેસ્ટ ફિલ્મ ક્રૂક દર્શકો સામે વર્ણભેદનો ગાજેલો ઇશ્યુ લાવી છે પણ લેખનના મોરચે જ એ મોળી હોવાથી બે કલાક ફિલ્મ માણવાને બદલે સહન કરવાનો વારો આવે છે. દર વખતે વિશેષ ફિલ્મ્સની ફિલ્મમાં કમ સે કમ સંગીત મજાનું હોય છે એનો પણ અહીં અભાવ છે. સરવાળે, ક્રૂક એક કંટાળાજનક અનુભવ બનીને રહી જાય છે....
MOVIE REVIEW LAVA KUSA (IN GUJARATI)

MOVIE REVIEW LAVA KUSA (IN GUJARATI)

જેમના વિશે બહુ ઓછું ફિલ્મોમાં દર્શાવાયું છે એવા લવ-કુશ બંધુઓ વિશેની આ ફિલ્મ ના તો સરસ જ્ઞાન પીરસી શકી છે કે ના પીરસી શકી છે અપેક્ષિત મનોરંજન.
ફૅન્ટાસ્ટિક ફૅન્ટસી છે આ રૉબો! ROBOT REVIEW IN GUJARATI

ફૅન્ટાસ્ટિક ફૅન્ટસી છે આ રૉબો! ROBOT REVIEW IN GUJARATI

આઘા ખસો ડબલ, ટ્રિપલ રોલ્સ. શાંતિ રાખો બોલિવુડના બાપ્પ સુપરસ્ટાર્સ... રજનીકાંત ધ સાઉથ ઇન્ડિયન ગૉડ હાજર છે, એક જ ફિલ્મમાં એકસાથે સેંકડો (કે હજારો... જોઈને ગણી લેજો) રોલ્સમાં. ઇન્ડિયાની આજ સુધીની સૌથી મોંઘી, સૌથી એડવાન્સ્ડ સ્પેશિયલ ઇફેક્ટ્સ ધરાવતી ફિલ્મમાં. સરસ કથાવસ્તુ, મજાના સંવાદ અને ફાડુ ટ્રીટમેન્ટવાળી રૉબો સૌએ જોવાની જ!

'મોટી' ખીચડી પણ 'નાની' ખીચડી જેવી જ છે. બાબુજી તુલસીદાસના (અનંગ દેસાઈ) નંગસભર પારેખ પરિવારમાં એકને ભૂલો ને બીજો ભટકાય એવા મૂર્ખોની મંડળી છે. જયશ્રી (નિમિષા), પ્રફુલ્લ (રાજીવ), હંસા (સુપ્રિયા), હિંમાશુ (જે. ડી.) છે. હિમાંશુનાં લગ્ન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી ચંદ્રકાંત (અરવિંદ વૈદ્ય) દેવલોક સીધાવે છે. હિમાંશુ માટે કન્યા ઢૂંઢો ચળવળ ચાલે છે...
અન્જાના અન્જાની: થકી હુઈ કહાની (ANJAANA ANJAANI REVIEW IN GUJARATI)

અન્જાના અન્જાની: થકી હુઈ કહાની (ANJAANA ANJAANI REVIEW IN GUJARATI)

સિદ્ધાર્થ આનંદની હિન્દી ફિલ્મ અન્જાના અન્જાનીમાં રણબીર કપુર અને પ્રિયંકા ચોપરા છે પણ વાર્તા અને રજૂઆત સાવ કંટાળાજનક છે
દબંગ: વૉન્ટૅડ ખાનના ચાહકો સીટીયું મારશે

દબંગ: વૉન્ટૅડ ખાનના ચાહકો સીટીયું મારશે

મહાન નહીં જ હોવા છતાં અમુક ફિલ્મો રિલીઝ પહેલાં જ મહાન બની જાય છે. થૅન્ક્સ ટુ પબ્લિસિટી. સલમાનની દબંગને અફાટ ઉત્કંઠા, બેફામ પ્રમોશન અને મસ્ત મસ્ત ગીતોનો પાવર મળ્યો છે. મુન્ની સરખાઈની બદનામ થઈ છે અને સલમાન જેમની ડાર્લિંગ છે એ બધા ફિલ્મ જોવાને કે’દુંના કૂદી રહ્યા છે.  સૉ, આ રહ્યો દબાંગનો હીસાબકીતાબ. નિર્માતા: અરબાઝ...
વી આર ફેમિલી: બે મમ્માઝની લવ સ્ટોરી

વી આર ફેમિલી: બે મમ્માઝની લવ સ્ટોરી

Bollywood film review of We Are Family starring Kajol, Kareena Kapoor, Arjun Rampal in dharma production film by producer karan johar and director siddharth malhotra

વી આર ફેમિલી: બે મમ્માઝની લવ સ્ટોરી

Bollywood film review of We Are Family starring Kajol, Kareena Kapoor, Arjun Rampal in dharma production film by producer karan johar and director siddharth malhotra
ધ ફિલ્મ ઇમૉશનલ અત્યાચાર: ખરેખર યાર!

ધ ફિલ્મ ઇમૉશનલ અત્યાચાર: ખરેખર યાર!

Bollywood Film review of comedy thriller the film emotional atyachar cast vinay pathak, ranvir shorey, ravi kishan, kalki koechlin by sanjay v shah aka egujarati

બે કલાકનું નિર્મમ ખૂન: મલ્લિકા

Movie Review: Mallika બે કલાકનું નિર્મમ ખૂન: મલ્લિકા બૅનરઃ પરસૅપ્ટ પિક્ચર કંપની, ગ્લૉરિયસ, પીપીસી હૉરરટેઇનમેન્ટ દિગ્દર્શકઃ વિલ્સન લુઇસ કલાકારો: શીના નય્યર, સમીર દત્તાણી, હિમાંશુ મલિક, પૂજા બલુટિયા, સુરેશ મેનન રૅટિંગઃ ૧/૨ સંજય વિ. શાહ એક તો આખી ફિલ્મ જોવાની. પછી એની વાર્તા શી હતી એ જોવા માટે ફિલ્મની વૅબસાઇટ પણ જોવાની! કમાલ છે! મલ્લિકા નામને...

આશાયેં… કોણ પૂરી કરશે?

રિલાયન્સ બિગ પિક્ચર્સ નિર્માતા: પરસૅપ્ટ પિક્ચર્સ કલાકારો: જૉન અબ્રાહમ, સોનલ સેહગલ, ગિરીશ કર્નાડ, ફરીદા જલાલ, અનહિતા નાયર રૅટિંગઃ * * સંજય વિ. શાહ એક જમાનામાં, પાંચ વખત પરદા પર સરસ સરસ જાદુ ફેલાવનાર દિગ્દર્શક નાગેશ કુકુનૂરની ફિલ્મ આવતી, ત્યારે દરેક જણ એક્સાઇટૅડ થઈ જતો. પછી હવે એણે અ-જાદુ ફેલાવવાની હૅટ-ટ્રિક પૂરી કરી કહેવાય, આશાયેંથી. આર્ટ...

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.