MOVIE REVIEW CROOK – IT’S GOOD TO BE BAD
મોહિત સુરીની લૅટેસ્ટ ફિલ્મ ક્રૂક દર્શકો સામે વર્ણભેદનો ગાજેલો ઇશ્યુ લાવી છે પણ લેખનના મોરચે જ એ મોળી હોવાથી બે કલાક ફિલ્મ માણવાને બદલે સહન કરવાનો વારો આવે છે. દર વખતે વિશેષ ફિલ્મ્સની ફિલ્મમાં કમ સે કમ સંગીત મજાનું હોય છે એનો પણ અહીં અભાવ છે. સરવાળે, ક્રૂક એક કંટાળાજનક અનુભવ બનીને રહી જાય છે....
MOVIE REVIEW LAVA KUSA (IN GUJARATI)
જેમના વિશે બહુ ઓછું ફિલ્મોમાં દર્શાવાયું છે એવા લવ-કુશ બંધુઓ વિશેની આ ફિલ્મ ના તો સરસ જ્ઞાન પીરસી શકી છે કે ના પીરસી શકી છે અપેક્ષિત મનોરંજન.
MOVIE REVIEW CROOK IT’S GOOD TO BE BAD
The racism issue of Australia is not an old one. Writer Ankur Tewari has picked it up as the subject for CROOK – IT’S GOOD TO BE BAD
MOVIE REVIEW – KHICHDI THE MOVIE
KHICHDI THE MOVIE triws to win hearts with the same set of lead characters which helps it cause a bit while hurting it prospects at the same time
'મોટી' ખીચડી પણ 'નાની' ખીચડી જેવી જ છે. બાબુજી તુલસીદાસના (અનંગ દેસાઈ) નંગસભર પારેખ પરિવારમાં એકને ભૂલો ને બીજો ભટકાય એવા મૂર્ખોની મંડળી છે. જયશ્રી (નિમિષા), પ્રફુલ્લ (રાજીવ), હંસા (સુપ્રિયા), હિંમાશુ (જે. ડી.) છે. હિમાંશુનાં લગ્ન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી ચંદ્રકાંત (અરવિંદ વૈદ્ય) દેવલોક સીધાવે છે. હિમાંશુ માટે કન્યા ઢૂંઢો ચળવળ ચાલે છે...
અન્જાના અન્જાની: થકી હુઈ કહાની (ANJAANA ANJAANI REVIEW IN GUJARATI)
સિદ્ધાર્થ આનંદની હિન્દી ફિલ્મ અન્જાના અન્જાનીમાં રણબીર કપુર અને પ્રિયંકા ચોપરા છે પણ વાર્તા અને રજૂઆત સાવ કંટાળાજનક છે
દબંગ: વૉન્ટૅડ ખાનના ચાહકો સીટીયું મારશે
મહાન નહીં જ હોવા છતાં અમુક ફિલ્મો રિલીઝ પહેલાં જ મહાન બની જાય છે. થૅન્ક્સ ટુ પબ્લિસિટી. સલમાનની દબંગને અફાટ ઉત્કંઠા, બેફામ પ્રમોશન અને મસ્ત મસ્ત ગીતોનો પાવર મળ્યો છે. મુન્ની સરખાઈની બદનામ થઈ છે અને સલમાન જેમની ડાર્લિંગ છે એ બધા ફિલ્મ જોવાને કે’દુંના કૂદી રહ્યા છે. સૉ, આ રહ્યો દબાંગનો હીસાબકીતાબ. નિર્માતા: અરબાઝ...
વી આર ફેમિલી: બે મમ્માઝની લવ સ્ટોરી
Bollywood film review of We Are Family starring Kajol, Kareena Kapoor, Arjun Rampal in dharma production film by producer karan johar and director siddharth malhotra




