ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિક: રંગમંચ પર ઍનિમેશન ફિલ્મ!!! પડદા ઉપર વૉલ્ટ ડિઝનીની ફિલ્મ અને એનાં અદભુત ઍનિમેશન્સ, અમર પાત્ર તો સૌ કોઈએ જોયાં અને માણ્યાં છે. કોઈએ એવું વિચાર્યું છે ખરું કે આવાં જ અદભુત પાત્રો જો રંગમંચ પર જીવંત થાય, અને સ્ટૅજ વિશાળ પડદો બનીને મન મોહી જાય તો શું થાય? અરે પણ એમ થવું શક્ય...