Sunday rankaar
પિક્ચર અભી બાકી હૈ દોસ્ત!

પિક્ચર અભી બાકી હૈ દોસ્ત!

સુખની, સંતોષની રાબનો સ્વાદ માણવો છે? તો ખરાબ સમયને સહન કરી નાખો. એનાથીયે આગળ કહીએ તો એન્જોય કરી નાખો. ક્યોં કિ હર એક અપ્સ એન્ડ ડાઉન્સ ઈમ્પોર્ટન્ટ હોતા હૈ
ખરેખર સંજોગ ઝુકાવે ખરા?

ખરેખર સંજોગ ઝુકાવે ખરા?

સૌને એમ જ છે કે જેને સંજોગ ફેવરેબલ મળે એની દશા ફળેફૂલે છે. સાવ ખોટું છે. જે તપે છે તે ઝગમગે છે. ભીની ધરતીનેય તડકો ધગાવે પછી દાણો મળે છે. પાનખર વૃક્ષોની વલે કરે પછી જ વસંત મહોરે છે
ચોટલી બાંધી ચાલી પડો

ચોટલી બાંધી ચાલી પડો

દુનિયામાં ત્રણ ટાઈપના માણસ હોય છે- સફળ, નિષ્ફળ અને ડફર. સફળ માણસો ચર્ચા કરતા નથી, એક્શન લે છે. નિષ્ફળ માણસો એક્શન લીધા કરે છે, પણ આયોજન કરતા નથી
કોઇને કહેતા નહીં

કોઇને કહેતા નહીં

નહીં કહેતા કહેનાર જેવો સૌને કહેવા થનગનતો બીજો કોઇ નહીં. વાતાવાતમાં બોલી પડે, ભૈ માણસ છે, એ કબૂલ. પણ જરૂર નથી ત્યાં સુધી મૂંગો પડ્યો રહે તે ઇન્ટેલિજન્ટ માણસ છે
પૈસાથી આવે એ નિરાંત જોઇ કે?

પૈસાથી આવે એ નિરાંત જોઇ કે?

મોટું મન તો ઘણાને મળે પણ વાપરવા મની ન હોય તો મનની ઉદારતા કોને કળે? હૈયું અને ખીસું કદાચ એટલે જ નેબર્સ છે જેથી માણસને યાદ રહેઃ દિલની ઇચ્છા પૂરી કરવા દમડી વિના કાંઇ વળવાનું નથી.
આઇને સે સદા ચોટ ખાતે રહેં...

આઇને સે સદા ચોટ ખાતે રહેં…

‘દર્દ હોતા રહા છટપટાતે રહેં, આઇને સે સદા ચોટ ખાતે રહેં, વો વતન બેચકર મુસ્કરાતે રહેં, હમ વતન કે લિયે સર કટાતે રહેં.’ આમાંની ચોથી લાઇન એટલે નવ્વાણું ટકા ઇન્ડિયન્સે જે નિભાવવાની જરૂર છે એ ફરજ.
કેટલા કમાવા છે લાઇફમાં?

કેટલા કમાવા છે લાઇફમાં?

પૈસા કમાવાની અને આગળ વધતા જ રહેવાની હાય્વોયે શું કર્યું છે નવી પેઢીને એ કેમ કોઈ સમજતું નથી? નાની ઉંમરે જીવલેણ બીમારીઓ આવે છે, સવાર વહેલી પડે છે અને રાત ચિંતામાં વીત છે
મન કા વિશ્વાસ કમઝોર હો ના...

મન કા વિશ્વાસ કમઝોર હો ના…

માણસના ભવિષ્યનો મોટો મદાર એને ભૂતકાળથી લાગતા ભય, અને ભયની વર્તમાન પર થતી અસરથી છે. પણ જેની છાતી ગઈ કાલે પરાજિત થયાના વિચારથી બેસી જ જાય એને કોણ બેઠું કરે..?????
ગેઈન કે બાર્ગેઈન?

ગેઈન કે બાર્ગેઈન?

બાર્ગેઈનબાજી બંધ કરો, આવડતને ચકચકિત કરો, એટિટ્યુડને અફલાતૂન કરો. મોંઘા નહીં પણ મૂલ્યવાન તો બનવાનું જ, એના થકી જ શત્રુઓય સલામ કરશે અને કહેશે, ‘આની સાથે ભાવતાલ કરાય જ નહીં’.
રડવાની હેપ્પીનેસ રૂડી રૂડી!

રડવાની હેપ્પીનેસ રૂડી રૂડી!

ઘાણીના બળદ પેઠે ખોટી વાણી અને ખોટી ખાખાખીખીની સરવાણી ચલાવશો ક્યાં સુધી? લેટ્સ સ્ટાર્ટ સમથિંગ ન્યુ. એવું કશુંક ન્યુ જેમાં શત પ્રતિશત ખાતરી સાથે સ્મિત પણ સર્જાય અને આંસુ પણ વહી જાય. ધેટ્સ હેપ્પીનેસ!
જજમેન્ટ અને ટેસ્ટ, છે બેસ્ટ

જજમેન્ટ અને ટેસ્ટ, છે બેસ્ટ

સર્કલ એવું રાખો જેમાં આ બે મુદ્દે ઉત્તમ માણસોનો સાથ મળે. તમે ભૂલો તો એ વારે અને એ ભૂલે તો તમે વારો. સારા જજમેન્ટ અને ટેસ્ટવાળા લોકોની સંગત રાખો તો આખી જિંદગી સુખેથી જીવી જવાય.
કબૂતર જા, જા, જા... કે ના?

કબૂતર જા, જા, જા… કે ના?

બર્થડેમાં બાળકો ફુગ્ગા ફોડે તેમ આતંકવાદીઓ મુંબઈમાં બૉમ્બ ફોડી રહ્યા છે. બ્લાસ્ટ થયા હોય તેનાથી વધારે કહેવાના. જાનમાલનું થયું હોય તેનાથી વધારે નુકસાન કહેવાનું, ભલે જેમના જીવ કકળવાના હોય તે કકળે. મુંબઈગરાના નસીબમાં નથી સુરક્ષા કે નથી શાંતિ, પણ સ્વભાવમાં તો હોય ?

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.