SUNDAY RANKAAR 31 10 2010
તહેવારોમાં તહેવાર એટલે દિવાળી. કારતક સાથે વિક્રમ સંવત દોડે ને આસોમાં દિવાળી પર આવીને અટકે. એવું કેમ હશે કે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર સૌથી પહેલા આવવાને બદલે સૌથી છેલ્લે આવતો હશે. ઇન્ટરેસ્ટિંગ વાત છે, નહીં?
Sunday Rankaar (10 10 2010)
લો, નોરતા આવી ગયા. અંબે માત કી જય પણ ક્યાં? સૌ સૌના ઘરમાં. જાહેરમાં તો નોરતા છે જ ક્યાં, સિવાય મસ્જિદ બંદરની દરિયાસ્થાન સ્ટ્રીટ, કલ્યાણના ગાંધી ચોક કે ઘાટકોપરના જગડુશા નગર જેવા જૂજ વિસ્તારોમાં. દસ વાગ્યાની ડૅડલાઇન છે, બૉસ. રમવું હોય તો રમો બાકી તેલ પીવા જાવ...
SUNDAY RANKAAR (03 10 2010)
Life is very small to keep fighting in the name of religions. આપણી કને એકમેકને ધિક્કારવા માટે પૂરતા ધર્મ છે પણ એકમેકને ચાહવા માટે (પૂરતા ધર્મ) નથી. હાઉ સૅડ, એન્ડ હાઉ કરેક્ટ! દલાઈ લામાએ કહ્યું છે: આપણે ધર્મ અને ધ્યાન વિના નભી શકીએ છીએ પણ માણસના પ્રેમ વિના નથી નભી શકવાના
સોચતા હૈ કિ ફેંકતા હૈ? (સન્ડે રણકાર 19-09-2010)
ગુજરાતીઓની નવી પેઢી વિચારતી નથી, એ સોચે છે. ભાષાની ઐસીતૈસી થઈ ગઈ છે, યુ સી. માણસોની લાઇફની પણ ઐસીતૈસી થતી જ રહેતી હોય છે. સોચ્યું, મીન્સ બરાબર વિચાર્યું ના હોય એટલે.
બેધ્યાન છે તો ધ્યાન છે
Sunday Rankaar, a MUmbai Samachar column by Sanjay V Shah aka egujarati about life, good living, suvichar, suvachan, suvakyo to become good human being
સુંદર કોણ છે, કેટલું છે? (સન્ડે રણકાર * Sunday Rankaar 22 08 2010)
સંજય વિ. શાહ મહેમૂદની ૧૯૭૧ની ફિલ્મનું ટાઇટલ હતું, મૈં સુંદર હૂં. એમાં મહેમૂદને મસ્ત કદરૂપો બતાવાયો હતો. છતાં એ સુંદર હતો અને પછી દેખાવડો થાય છે. બહ્હુ ફરક છે સુંદર હોવામાં અને દેખાવડા હોવામાં. રૂપની સમજણ જિંદગી પર જુવાનીની ધૂપ ચડે પછી આવે. બાળપણમાં રૂપ વિશે બેફિકરાઈ હોય એટલે દરેક બાળક રૂપાળું હોય છે. કિશોરાવસ્થામાં...
દેશ તેવી ઠેસ (સન્ડે રણકાર * Sunday Rankaar 15 08 2010)
સંજય વિ. શાહ દર પંદરમી ઓગસ્ટે આમ છાતી બાકી ગજગજ ફુલાઈ જ જાય છે હોં. જાદુ કાં દેશનો છે, કાં એક દિવસ માટે છત્રીસ ઇંચની થતી છાતીનો છે. આપણી આઝાદી રિયલ સેન્સમાં સેન્સિબલ આઝાદી છે ખરી? આઝાદી સાથે શું શું વધ્યું છે આ દેશમાં? આબાદી વધી છે. બચ્ચા લોગની ભાષામાં કહીએ તો બાધાબાધી વધી છે....
વિચાર્યું ખરું કે શું વિચારવું? (સન્ડે રણકાર * Sunday Rankaar for 08 08 2010)
સન્ડે રણકાર વિચાર્યું ખરું કે શું વિચારવું? સંજય વિ. શાહ નાક અને મગજમાં એક અદભુત સામ્યતા છે. બેઉ મૉસ્ટ ઇમ્પૉર્ટન્ટ હોવા છતાં લીસ્ટ મેનેજેબલ છે, રાધર જેને સૌથી ઓછાં મેનેજ કરવાં પડે તેવાં અંગ છે. જાગો કે ઊંઘી જાવ, નાક શ્વાસ લીધે જ રાખશે. ઇચ્છો કે ના ઇચ્છો, મગજ મારું બેટું વિચાર કરે જ રાખશે....
સન્ડે રણકાર – ગુડ લક, બૅડ લક! (Sunday Rankaar 01 08 2010)
સંજય વિ. શાહ “હસ્તરેખામાં ચીતરીને મૂકી દીધું નસીબ! ઇશ્વર તારા જેવો બીજો ચિત્રકાર કોઈ નૈં!” * * * ઘણાની હસ્તરેખા ધારાવીની ઝૂંપડપટ્ટી જેવી હોય છે, ગમે તેટલી જાણીતી તોય એવી અટપટી કે સૂચકો પડે જ નહીં. ઘણાની વળી ફૅસ્ટિવલની ફિલ્મો જેવી હોય છે. એનાં વખાણ બહુ થાય પણ વળે કાંઈ નહીં. નસીબદારોની હસ્તરેખા વળી ક્વીન્સ...

