Rankaar
સૌનો યોગ આવી જાય છે

સૌનો યોગ આવી જાય છે

જે વધુ પ્રયત્ન કરે છે, વધુ માણસો અને શક્યતાઓ ફંફોસે છે તેમના સુયોગ થવાની શક્યતા પણ વધી જાય છે. કબૂલ છે કે નથી થવાનું એ નહીં જ થાય પણ જે થઈ શકે છે તેના માટે પોતાના તરફથી પ્રયત્ન કરવામાં આપત્તિ ક્યાં છે
ખરેખર સંજોગ ઝુકાવે ખરા?

ખરેખર સંજોગ ઝુકાવે ખરા?

સૌને એમ જ છે કે જેને સંજોગ ફેવરેબલ મળે એની દશા ફળેફૂલે છે. સાવ ખોટું છે. જે તપે છે તે ઝગમગે છે. ભીની ધરતીનેય તડકો ધગાવે પછી દાણો મળે છે. પાનખર વૃક્ષોની વલે કરે પછી જ વસંત મહોરે છે
અહમ્ હોય તેના માટે જીવન આફતરૂપ બની શકે

અહમ્ હોય તેના માટે જીવન આફતરૂપ બની શકે

બીજી બધી આવડતો હોવા છતાં અહમ્ હોય તો આખું જીવન નિરર્થક થઈ જાય છે. પોતાના હોય તેઓ પણ તરછોડીને જતા રહે છે અને પારકા હોય તેઓ પાસે આવતા ડરે છે
દવા અને દુવા બેઉમાંથી દુવા વધુ અસરકારક છે

દવા અને દુવા બેઉમાંથી દુવા વધુ અસરકારક છે

લાગણી દેખાડવા કે રાખવા માટે પૈસાની જરૂર પડતી નથી. જરૂર પડે છે કોઈકનું દુઃખ સમજી શકે તેવા મનની. સાચી લાગણી ભલભલા કઠોર હૃદયના માનવીને પીગળાવી શકે છે
એકવાર પ્રયત્ન કરી જુઓ

એકવાર પ્રયત્ન કરી જુઓ

દરેક મોટા કાર્યની શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડે. જીવનથી નારાજ હોઈએ તો એને બદલવા માટે પણ નાની તો નાની પણ શરૂઆત કરવી પડે. રાતોરાત બધું બદલાઈ જશે તેવી આશા રાખ્યા વિના
જેને જલદી થાક લાગી જાય

જેને જલદી થાક લાગી જાય

એવા કોઈ એકાદ માણસને સૌ ઓળખતા જ હોય છે જેને જલદી થાક લાગી જાય. સવારે ટ્રેન પકડીને નોકરીએ પહોંચે ત્યાં થાકે. ઘરે બે મહેમાન આવ્યા અને વધારાનું રાંધવું પડ્યું તો થાકે
સરસ તૈયાર થયા છો હોં આ કપડાં તમને ખૂબ શોભે છે

સરસ તૈયાર થયા છો હોં આ કપડાં તમને ખૂબ શોભે છે

લગ્નપ્રસંગમાં ઘણા મહેમાન હતા. તેમાંના એક જણ ખૂબ સરસ તૈયાર થઈને આવ્યા હતા. ઘણાનું ધ્યાન તેમના તરફ ખેંચાતું હતું. થોડાક જણ મળતાવડા હતા, કહો કે કોઈકની સારી બાબત વિશે ખુશીથી પોતાની લાગણી વ્યક્ત કરી શકતા હતા
એકના સો કરવાની લાલચ

એકના સો કરવાની લાલચ

છાશવારે ક્યાંક વાંચવા મળે છે કે ફલાણી ચીટ ફંડ કંપની લોકોને કરોડોનો ચૂનો ચોપડી ગઈ. ઝટપટ એકના સો કરવાની લાલચમાંથી લોકો છૂટતા નથી. તેનો ગેરલાભ લેવા માટે ગણતરીબાજો કાયમ તૈયાર જ હોય છે
ચોટલી બાંધી ચાલી પડો

ચોટલી બાંધી ચાલી પડો

દુનિયામાં ત્રણ ટાઈપના માણસ હોય છે- સફળ, નિષ્ફળ અને ડફર. સફળ માણસો ચર્ચા કરતા નથી, એક્શન લે છે. નિષ્ફળ માણસો એક્શન લીધા કરે છે, પણ આયોજન કરતા નથી
તકનુંય શિયાળો ઉનાળો કે વરસાદ જેવું જ છે

તકનુંય શિયાળો ઉનાળો કે વરસાદ જેવું જ છે

તક વિશેના ઘણા ખોટા તર્ક-વિતર્ક સાંભળવા મળે છે. એકવાર ગુમાવેલી તક ફરી પાછી મળતી નથી તેવું જેઓ કહે છે તે પૂરા સાચા નથી. તકનુંય શિયાળો, ઉનાળો કે વરસાદ જેવું જ છે
આજની દુનિયામાં રૂપિયા વિના કાંઈ થતું નથી

આજની દુનિયામાં રૂપિયા વિના કાંઈ થતું નથી

ઘણાને રાત પડ્યે વિચાર આવતા હોય છે કે આજે હું કેટલા રૂપિયા કમાયો? બહુ ઓછાને એવા વિચાર આવતા હોય છે કે આજે સમાજ માટે શું કર્યું, પરિવારને કેટલો રાજી કર્યો
મનમાં ચટપટી થાય તો..

મનમાં ચટપટી થાય તો..

તાવનો વાયરો છે એની આ અસર. ચિંતા કરવાને કોઈ કારણ નથી. અઠવાડિયું દવાનો કોર્સ કરો. તબિયત બરાબર થઈ જશે, એમ કહીને ડોક્ટરે શું ખાવું અને શું ના ખાવું એની ટિપ્સ પણ આપી દીધી.

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.