Sanjay V Shah is a Mumbai (Maharashtra, India) based writer and journalist. He writes a daily column RANKAAR in Asia’s oldest newspaper Mumbai Samachar for the last 14 years with the penname of Kalpana Joshi. Presently, he is writing Sunday Rankaar, Offbeat Express, KhaaniPeeni, Reading Room, movie reviews and others articles / columns in the newspaper.
In his long standing career in the field, he has worked with publications and websites such as…
- Samantar Pravah, Abhiyaan, Business Abhiyaan, The Asian Age, Hotline, Gujarat Samachar, Bluechip Investments, Mid-Day Gujarati (freelance) Navu Sulekhan (Kolkata), Your TimeValue (Puzzle magazine), Full Tension (Puzzle magazine), Jee Magazine (Executive Editor), Bolyvista.com, TeenStation.com, 123India.com, Complete Cinema (Presently associated)
Sanjay V Shah is also a playwright and TV serial writer. Some of his well known theatrical writing works are…
- Gujarati plays
- Lagangaadu Chaaley Aadu, Taarey Mann Hu Maarey Mann Tu, Rutu No Ritik, Sang Taney Chhey Rang, Father Maara Godfather (co-writer), Aapna J Ghar Maa No Entry, Toh Laagi Sharat, Raja Vaja Ne Varraja, Ekbijana Fifty Fifty, Dhummas Ni Pele Paar, Amey Mastina Matwala, Saat Teri Ekvis (Ram Rakhe Tem one-act)
- Hindi plays
- Mujhe Rang De, Kuchh Tum Kaho Kuchh Hum Kahein, Dhoond Ke Us Paar
- Gujarati serials
- Aasha, Kori Aankhen Bheena Sapna and Shubh Labh
- Hindi serials
- Thodi Khushi Thode Gham
- Songs
- For Gujarati plays – Sang Taney Chhey Rang, Taarey Mann Hu Maarey Mann Tu, Aapna J Ghar Maa No Entry, Aav Re Varsad, Krishnaparva (penned 9 Gujarati songs and 1 Hindi song),
- Other songs
- For multi-language songs album Yadein released in Malaysia, ‘Yaad Taari Hridayni Jyoti…’
- The community anthem for the Kutchi Dasha Oswal community, ‘Paa Ta KDO…”
Also…
Sanjay V Shah also does other writing works like advertising creation and trans-creation. His hobbies are reading and writing.
સંજય વિ. શાહ મુંબઈમાં (મહારાષ્ટ્ર, ભારત) વસતા લેખક, પત્રકાર, કવિ છે. ૧૪ વરસોથી તેઓ મુંબઈ સમાચારમાં દૈનિક સુવિચાર કટાર રણકાર (કલ્પના જોશીના ઉપનામે) લખે છે. એ ઉપરાંત હાલમાં તેઓ આ અખબારમાં સન્ડે રણકાર, ઑફ્ફબીટ એક્સપ્રેસ, રીડિંગ રૂમ, ખાણીપીણી, ફિલ્મ રિવ્યુઝ વગેરે કટાર અને લેખ પણ લખે છે.
પત્રકાત્ત્વની એમની પ્રદીર્ઘ કારકિર્દીમાં સંજય વિ. શાહે મુંબઈ સમાચાર ઉપરાંત ભૂતકાળમાં આ પ્રકાશનો અને વેબ્સાઇટ્સ માટે કાર્ય કર્યું છે:
- સમાંતર પ્રવાહ
- અભિયાન
- બિઝનેસ અભિયાન
- ધ એશિયન એજ
- હૉટલાઇન
- ગુજરાત સમાચાર
- બ્લ્યુચિપ ઇનવેસ્ટ્મેન્ટ્સ
- મિડ-ડે (ફ્રીલાન્સ ધોરણે)
- નવું સુલેખન (કોલકાતા)
- યૉર ટાઇમવેલ્યુ (પઝલ મૅગેઝિન)
- ફુલ ટૅન્શન (પઝલ મૅગેઝિન)
- જી (કાર્યકારી તંત્રી તરીકે)
- બૉલિવિસ્ટા ડૉટ કૉમ
- ધટીનસ્ટૅશન ડૉટ કૉમ
- ૧૨૩ઇન્ડિયા ડૉટ કૉમ
- કમ્પ્લિટ સિનેમા (હાલમાં પણ સંકળાયેલા)
પત્રકાર ઉપરાંત તેમણે લેખક તરીકે ગુજરાતી અને હિન્દી નાટકો, ટૅલિવિઝન સિરિયલ્સ પણ લખી છે. તેમના નોંધપાત્ર નાટકોનાં નામ આ પ્રમાણે છે:
ગુજરાતી નાટકો
- લગનગાડું ચાલે આડું
- તારે મન હું મારે મન તું
- સંગ તને છે રંગ
- ઋતુનો રિતિક
- ધુમ્મસની પેલે પાર
- એકબીજાના ફિફ્ટી ફિફ્ટી
- આપણા જ ઘરમાં નૉ એન્ટ્રી
- અમે મસ્તીના મતવાલા
- ફાધર મારા ગૉડફાધર (સહલેખક તરીકે)
- તો લાગી શરત
- રાજા વાજા ને વરરાજા
- સાત તરી એકવીસ (રામ રાખે તેમ એકપાત્રી નાટક)
હિન્દી નાટકો
- કુછ તુમ કહો કુછ હમ કહે
- ધૂંદ કે ઉસ પાર
- મુઝે રંગ દે
હિન્દી સિરિયલ
- થોડી ખુશી થોડે ગમ
ગુજરાતી સિરિયલ
- આશા
- કોરી આંખે ભીનાં સપનાં
- શુભ લાભ
- કાલિંદી
ગીતો
ગુજરાતી નાટકો માટે
- કૃષ્ણપર્વ (નવ ગીતો)
- આપણા જ ઘરમાં નૉ એન્ટ્રી
- સંગ તને છે રંગ
- તારે મન હું મારે મન તું
- આવ રે વરસાદ (ટહુકો ડૉટ કૉમ પર આ ગીત સાંભળવા અહીં ક્લિક કરો)
અન્ય ગીતો
- મલેશિયામાં રિલીઝ થયેલા બહુભાષી ગીતોના આલબમ યાદેં માટે ગુજરાતી ગીત, ‘યાદ તારી હ્રદયની જ્યોતિ…’
- કચ્છી દશા ઓસવાલ સમાજ માટે જ્ઞાતિગીત, ‘પાં ત કેડીઓ…’
ઉપરાંત…
સંજય વિ. શાહ જાહેરાતો સર્જવાનું, એના ભાષાંતર (ટ્રાન્સક્રિએશન) સહિત લેખન સાથેનાં અન્ય કાર્ય પણ કરે છે. વાચન અને લેખન એમના મુખ્ય શોખ છે.

