માલિક એક, ખામી અનેક

Shirdi Sai Baba (Jackie Shroff) in MALIK EK

નિર્માત્રી: કિશોરી શહાણે વીજ

દિગ્દર્શક: દીપક બલરાજ વીજ

કલાકારો: જેકી શ્રોફ, શક્તિ કપુર, સ્મૃતિ ઇરાની, દિવ્યા દત્તા, રાણા જંગ બહાદુર, અનુપ જલોટા, રાજેશ્વરી સહદેવ

રૅટિંગઃ *

સંજય વિ. શાહ

“ના આઈ ના તાઈ, કાહે કા સાંઈ?” એવો કોઈક તકિયાકલામ શિરડીનો વિલન વૈદ્ય કુલકર્ણી (શક્તિ કપુર) બોલે રાખે છે. દ્વારકામાઈ (સ્મૃતિ ઇરાની) અને લક્ષ્મી (દિવ્યા દત્તા) સાંઈગુણની વાતો ચગળે રાખે છે અને વચવચમાં સાંઈબાબાના (જેકી શ્રોફ) જીવનના ચમત્કારિક કિસ્સા પડદે અફળાયા કરે છે. હા, પણ આ સાંઈબાબા એકદમ રફટફ છે, ક્યારેક વળી ટપોરી જેવુંય બોલી નાખે છે, સાવ વિચિત્ર લાગે તેવું નાચે છે અને ગોરો ઑફિસર આવે તો એની સાથે ઇંગ્લિશમાંય એકાદ વાક્ય બોલી જાણે છે.

આખો રિવ્યુ વાચો ઇમૅન્ગરોલ.કૉમ પર * Read complete review at emangrol.com

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel