જૂઠા હી સહી : જસ્ટ ફોર ફન

John Abraham in JHOOTHA HI SAHI

નિર્માતા: મધુ મન્ટેના

દિગ્દર્શક: અબ્બાસ ટાયરવાલા

સંગીત: એ. આર. રહેમાન

કલાકાર: જૉન અબ્રાહમ, પાખી, રઘુ રામ, માનસી સ્કૉટ, અનઈતા નાયર, અલિષ્કા વરદે, પ્રશાંત ચાવલા, ઓમર ખાન, જ્યોર્જ યંગ, આર. માધવન, નંદના સેન

રેટિંગ: * *

સંજય વિ. શાહ

Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper

અબ્બાસ ટાયરવાલાની ફર્સ્ટ ફિલ્મ હતી જાને તું યા જાને ના. મીઠી-મજાની એ યુથફુલ ફિલ્મને આમિરનો અવ્વલ ટચ લાગ્યો હતો. સફળ ફોર્મ્યુલાને આવડતી સ્ટાઈલને ટાયરવાલાએ રિપીટ કરી છે જૂઠા હી સહીમાં. એ એનો પ્લસ પોઈન્ટ છે તો માઈનસ પોઈન્ટ પણ છે.

વાર્તામાં કોઈ મહાનતા નથી. બે કપલ છે, સિદ્ધાર્થ (જૉન અબ્રાહમ) અને કૃતિકા (માનસી સ્કૉટ), અને મિશ્કા (પાખી) અને કબીર (આર. માધવન), એમની વચ્ચે સંબંધ છે પણ અધકચરો. પાખી તો જિંદગીથી એવી ત્રાસી છે કે એને લાઈફલાઈન ટૂંકી કરવાની ઈચ્છા થઈ આવે છે. અને લંડનમાં રહેતી આ લલના ફોન ફેરવી નાખે છે એવી હેલ્પલાઈનને જે મરવાના વિચાર કરનારના મગજ પર સાંત્વનાનો લેપ લગાડે છે સંવાદથી, સધિયારાથી.

આખો રિવ્યુ વાચો ઇમૅન્ગરોલ.કૉમ પર *  Read complete review at emangrol.com

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel